google news

Gujarat Police Final Mock Test

Gujarat Police Final Mock Test Sunday :- SocioEducation Team has uploaded Gujarat Police Constable Final Mock Test 2021. Aspirants Gujarat LRD exam pattern Exam Preparation. Candidates must access Gujarat Police Jail Sepoy Mock Test 2021. Along with Written Exam MCQ, They can check Complete information regarding Gujarat Police Constable Exam Mock Test.

Candidates, If you are preparing for Gujarat Police Constable Exam 2021 then given MCQ Mock Test is important for you. Check & Play Ojas Police Constable Quiz in below section.

નોંધ :- આ ટેસ્ટ માં 100 માર્કસના પ્રશ્નો આપેલ છે, જેમાં આપ ઉત્તિર્ણ થશો તો એક પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે બૂક અને પ્રેકટીસ પેપર તમારા સરનામે મોકલી આપવામાં આવશે.

Gujarat Police Constable Mock Test 2021 :


Candidates, If you are finding Gujarat Police MCQ Mock Test then you are on right Page. The Examination department has release Gujarat Police Mock Test 2021. Contenders can access Gujarat Police Constable Mock Test 2021 Subject Wise. The SocioEducation Team Police Bharti Mock Test Pattern help in exam of Gujarat Sipoy Job 2021. Aspirants who have applied Gujarat Police Constable Vacancy 2021 and start their exam preparation to qualify this written exam then they can access Gujarat Police exam pattern. We have given Gujarat Police Constable Mock Test in which Various subject included like as General Knowledge, current GK & reasoning and Numerical Ability. The Recruitment Board releases vacancy for Constable Post.

ટેસ્ટનું પરિણામ જોવા અહીં ક્લિક કરો

6259
100 MARKS MOCK TEST

પોલીસ કોન્સ્ટેબલ ફાઇનલ 100 માર્ક્સની ટેસ્ટ

આ ટેસ્ટ માં 100 માર્કસના પ્રશ્નો આપેલ છે, જેમાં આપ ઉત્તિર્ણ થશો તો એક પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે બૂક અને પ્રેકટીસ પેપર તમારા સરનામે મોકલી આપવામાં આવશે.
આ ટેસ્ટ માં 100 માર્કસના પ્રશ્નો આપેલ છે, જેમાં આપ ઉત્તિર્ણ થશો તો એક પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે બૂક અને પ્રેકટીસ પેપર તમારા સરનામે મોકલી આપવામાં આવશે.

1 / 100

સહસ્ત્રીલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો ક્યાં વંશની ઓળખ છે ?

2 / 100

નિષ્ણાતના અભિપ્રાય એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ માન્ય છે ?

3 / 100

ગેરકાયદેસર મંડળીમાં કેટલા માણસો હોવા જોઈએ ?

4 / 100

જો ગઈ કાલના આગળના દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે થશે ?

5 / 100

વર્ષ 2018ના વિશ્વ પર્યાવરણ દિવસની યજમાની ક્યાં દેશે કરી ?

6 / 100

ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરુ કર્યો તેમાં કોનો સમાવેશ થયો ?

7 / 100

માનવજીવન ઉપર મોટે ભાગે કોનો પ્રભાવ વધારે પડે છે ?

8 / 100

એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?

9 / 100

MS POWER POINT માં સ્લાઈડ શો શરુ કરવા માટેની ફંકશન કી કઈ છે ?

10 / 100

સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોન્ટનો જન્મ ક્યારે થયો હતો ?

11 / 100

વ્યામોહ એ ......મનોવિકૃતિનો પ્રકાર છે .

12 / 100

ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષ થી બદલી 6 વર્ષ ની કરવામાં આવી હતી ?

13 / 100

વાળનો રંગ કાળો શાના લીધે છે ?

14 / 100

દૂધમાં ક્યુ વિટામિન હોતું નથી ?

15 / 100

વિટામિન બી -12 ની ખામીથી કયો એનિમિયા થાય છે ?

16 / 100

દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્યુ રાજ્ય પ્રથમ સ્થાને છે ?

17 / 100

બે સંખ્યાનો સરવાળો 45 છે .જો તેમનો ગુણોત્તર 7 : 8 હોય ,તો તે સંખ્યા શોધો .

18 / 100

ફેબ્રુઆરી માસના ક્યાં દિવસને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ તરીકે મનાવાય છે ?

19 / 100

......શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો કહેવાય છે ?

20 / 100

VERIOLA નામના વાયરસથી કયો રોગ થાય છે ?

21 / 100

ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન થાય છે ?

22 / 100

શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે ?

23 / 100

થિયામીનની ઉણપથી કયો રોગ થાય છે ?

24 / 100

અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર ક્યાં એકમમાં મપાય છે ?

25 / 100

લાલ કિલાંનું નિર્માણ કોને કર્યું ?

26 / 100

ભારતમાં સૌથી વધુ મકાઈ ઉત્પન કરતું રાજ્ય ક્યુ ?

27 / 100

આગ બુઝાવમાં કયો ગેસ વપરાય છે ?

28 / 100

થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?

29 / 100

ભારતનો સંત્રી એટલે શું ?

30 / 100

ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

31 / 100

ગુજરાતમાં બુધ્દ્રનો સ્તૂપ ક્યાં આવેલો છે ?

32 / 100

ગીરના જંગલને ક્યાં વર્ષથી અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું ?

33 / 100

28. મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ?

34 / 100

27. સુરસાગર તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?

35 / 100

26. જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી, બકરીને ગધેડો, ગધેડાને ઘોડો કહેવામાં આવે તો અહીં ભસે કોણ ?

36 / 100

29. 8 બુકના 320 રૂપિયા થાય તો 600 રૂપિયામાં કુલ કેટલી બુક આવશે ?

37 / 100

30. સોનાનાં આભૂષણો સામાન્ય રીતે કેટલા કેરેટના બનાવવામાં આવે છે ?

38 / 100

ગુજરાત યુનિવર્સીટી ના સૌપ્રથમ કુલપતિનું નામ આપો ?

39 / 100

20. નીચેનામાંથી શિકારી પ્રાણીઓમાં સૌથી નાનું હૃદય કોનું હોય છે ?

40 / 100

19. ગોબર ગેસમાં નીચેનામાંથી કયો વાયુ હોય છે ?

41 / 100

ઇન્ડિયન પીનલ કોડની કલમ -307માં નીચેના માંથી કઈ સજાની જોગવાય કરવામાં આવેલ નથી ?

42 / 100

આઈ .પી .સી .કોના દ્વારા લખવામાં આવી હતી ?

43 / 100

એફ .આઈ .આર સી .આર .પી .સી .ની કઈ કલમ હેઠળ નોંધાય છે ?

44 / 100

બળાત્કારના ગુના આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ નોંધાય છે ?

45 / 100

દહેજ મૃત્યુના ગુનાનો આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ ઉલ્લેખ છે ?

46 / 100

ચોરી ગુના આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ નોંધાય છે ?

47 / 100

સામાન્ય ઈજા માટે આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે ?

48 / 100

પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ શિક્ષાપત્ર છે ?

49 / 100

શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી સી .આર .પી .સી . માં કઈ કલમ હેઠળ લેવાય છે ?

50 / 100

ફરારીની મિલકતની જપ્તી કઈ કલમ હેઠળ થાય છે ?

51 / 100

પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા કલાક સુધી અટકાયતમાં રાખી શકે ?

52 / 100

કલમ 326 કયો ગુનો આચરવા માટે લગાવામાં આવે છે ?

53 / 100

ખૂન માટે કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે ?

54 / 100

તાજેતરમાં જાહેર થયેલા 2021 ગ્લોબલ ટીબી રિપોર્ટ અનુસાર, ટીબી નાબૂદીમાં કયો દેશ સૌથી વધુ પ્રભાવિત દેશ છે?

55 / 100

પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ક્યાં શહેરમાં મીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું ?

56 / 100

ફિફા વર્લ્ડકપમાં ક્યાં ખેલાડીને ગોલ્ડન બુટ એવોર્ડ મળ્યો ?

57 / 100

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતોને 18500 કરોડની પાક લોન વિતરણ કરવાની જાહેરાત કરી છે?

58 / 100

પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોને કરી હતી ?

59 / 100

કાઠિયાવાડમાં 1663માં ઓરંગઝેબ સામે નીચેના પૈકી કોને બળવો કર્યો ?

60 / 100

ગુજરાતના ......ખૂણામાં અંબાજી આવેલું છે ?

61 / 100

મહી નદીનો ' મહિન્દ્રી' તરીકે ઉલ્લેખ કરનાર કોણ?

62 / 100

નવરચિત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક ......છે ?

63 / 100

1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

64 / 100

ક્યાં વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ?

65 / 100

ભારતના ક્યાં રાજ્યને ઘઉં નો કોઠાર કહે છે ?

66 / 100

કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાસ પામે છે ?

67 / 100

મનુસ્યમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા છે ?

68 / 100

ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં સાંભળેલ પુરાવા અંગેની જોગવાય છે ?

69 / 100

1. રામાયણ ની રચના કોણે કરી ?

70 / 100

નંદશંકર એવોર્ડથી ક્યાં સાહિત્યકારને સન્માનિત કરાયા ?

71 / 100

2. કઈ ઋતુમાં વૃક્ષો ને નવા પાંદડાં ફૂટે છે ?

72 / 100

5. શૂન્યની શોધ ક્યાં દેશમાં થઈ હતી ?

73 / 100

4. એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?

74 / 100

12. ગાયત્રી મંત્ર ક્યાં વેદમાંથી લેવામાં આવ્યો છે ?

75 / 100

11. કુચીપડી નૃત્ય ક્યાં રાજ્યમાં પ્રચલિત છે ?

76 / 100

13. જમ્મુ કાશ્મીરની ઓફિશિયલ ભાષા કઈ છે ?

77 / 100

19. મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?

78 / 100

18. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

79 / 100

5. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (sub stance) કયો છે ?

80 / 100

6. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ?

81 / 100

7. કઠોળ શુ પૂરું પાડે છે ?

82 / 100

6. ડાંગર એ કેવો પાક છે ?

83 / 100

12. સૂર્યનાં કિરણોમાં કેટલા રંગ હોય છે ₹

84 / 100

સી .આર .પી .સી . નું આખું રૂપ શુ છે ?

85 / 100

પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

86 / 100

નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઇ ?

87 / 100

ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ?

88 / 100

મધમાખીના વિસ માં કયો પદાર્થ હોય છે ?

89 / 100

સ્વસ્થા સર્વેક્ષણ -2018માં અમદાવાદ રાજ્યમાં કેટલામાં સ્થાને છે ?

90 / 100

ઝડપી વોરંટના હુકમ સી .આર .પી .સી .ની કઈ કલમ હેઠળ થાય છે ?

91 / 100

6. પ્રકાશવર્ષ એ શાનો એકમ છે ?

92 / 100

7. શેના રસમાંથી ટરપેન્ટાઇન બને છે ?

93 / 100

9. બૌદ્ધ સાહિત્યનું પવિત્ર પુસ્તક ક્યું છે ?

94 / 100

10. ઉનાળામાં લેવામાં આવતાં પાકને શુ કહેવામાં આવે છે ?

95 / 100

8. જૈન ધર્મના સ્થાપક કોણ છે ?

96 / 100

17. લસુન્દરા ગરમ પાણીનાં કુંડ ક્યાં આવેલા છે ?

97 / 100

1. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

98 / 100

2. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે.

99 / 100

3. ગ્રીન હાઉસ કોને સંબંધિત છે ?

100 / 100

3. ગધેડાના બચ્ચાંને શુ કહે છે ?

દરરોજ ટેસ્ટ મેળવવા 7434823152 નંબર તમારા ગ્રૂપમાં એડ કરો.

Gujarat Police Jail Sipoy Syllabus PDF in Gujarati Download :


Gujarat Police Recruitment Board has released Gujarat Police Syllabus PDF in Gujarati. The exam conducting authority releases official update regarding Gujarat Police Constable Exam Syllabus 2021. So stay aware and make continue exam preparation. This exam consist various subject in Written Exam Syllabus of Gujarat Police. We have given below complete Gujarat LRD exam pattern & syllabus PDF. Applicants can access Gujarat Police Constable Syllabus Latest PDF format.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અભ્યાસક્રમ 2021

Gujarat police department releases the latest notification for filling constable vacancies. Interested aspirants should check Gujarat Police official notification @ojas.gujarat.gov.in Eligible candidates can submit online applications for Gujarat Police Constable Jobs. Contenders must get qualify marks in rounds of selection procedure. To get qualify marks in written exam download Gujarat Police Sipahi Exam Syllabus 2021. Selected Candidates in exam are eligible to attend further rounds of selection process.

Gujarat Police Constable Exam Pattern 2021


Aspirants, who have applied Gujarat Police Online Form, They can check below given Syllabus & Gujarat lrd exam pattern-

 • The questions in Gujarat Police Constable Exam are Multiple Choice/ Objective Type.
 • The written exam has 3 sections.
 • The subjects included in the exam are General knowledge, Numerical Ability, Reasoning.
 • Total marks in the examination are 100.

Gujarat Police Constable Exam Preparation Tips :


Aspirants who are willing to prepare for the written test and searching for the best ideas can see here. We are giving the outstanding preparation tips for Gujarat police constable exam for the guidance of applicants.

 • Complete all the high weightage concepts for the examination purpose.
 • Give more priority for the important topics.
 • During the exam preparation, Make the study notes.
 • Revise all the important topic many times.
 • Practice old question papers & model papers & attend the mock test also.

Latest Police Syllabus Gujarat Constable 2021 :

 • Applicants are suggested to refer only official Gujarat Police Constable Exam Pattern 2021, Because Gujarat Police Department prepare for written exam paper from Gujarat Police Constable Syllabus 2021 only. If you have query then comment us.

62 thoughts on “Gujarat Police Final Mock Test”

 1. પુસ્તક ક્યારે આપવા નાં છે?

 2. Rohit Dharmeshkumar Maganbhai At. Malu ta. Sankheda….di ….chhotaudepur. 391761.. 9327782291

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો