Gujarat Police Mock Test 2021 (Quiz-5)

By | October 21, 2021


વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Gujarat Police Constable Exam Free Online Test Series

Gujarat Police Mock Test 2021 (Quiz-5) : Crack Gujarat Police Constable Recruitment exam 2021 with the help of Online mock test Series or Free Mock Test. Every Sample Paper in Gujarat Police Constable Exam has a designated weightage so do not miss out any Paper. Preprare and Practice Mock for Gujarat Police exam and check your test scores.

Gujarat Police Constable Exam Online Test Package

Gujarat Police Constable Exam 2021 Online Exam or Practice Test for Complete your Online Test Practice & Preparation.This Online Tests Series helps you to score your target. Prepare Online Exam or Online Test for Gujarat Police Exam with Practice Test Papers or Online Mock Test.

0%
5073

પોલીસ કોન્સ્ટેબલ ટેસ્ટ -5

આવનાર પોલીસ ભરતી માટે અગત્યની ટેસ્ટ

ટેસ્ટ સારી લાગે તો 7434823152 નંબર તમારા ગ્રુપમાં એડ કરજો.

1 / 20

ખૂન માટેની ભારતીય ફોજદારી ધારા અન્વયેની સજાની જોગવાઈ કઈ કલમમાં છે ?

2 / 20

ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યુનતમ વય કેટલી છે ?

3 / 20

સ્વ બચાવનો હક્ક કઈ કલમ માં સામાવાયેલ છે ?

4 / 20

ભારતીય ફોજદારી ધારો એટલે ?

5 / 20

કોગ્નીઝેબલ ગુના અટકાવવા માટે પોલિશ સી .આર .પી .સી .ની કઈ કલમ હેઠળ વોરંટ વગર ધડપકડ કરી શકે છે ?

6 / 20

સી .આર .પી .સી ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ?

7 / 20

ફરિયાદ કઈ કલમ હેઠળ નોંધવામાં આવે છે ?

8 / 20

કરફ્યુ કઈ કલમ હેઠળ લગાડવામાં આવે છે ?

9 / 20

સી .આર .પી .સી . નું આખું રૂપ શુ છે ?

10 / 20

ખૂન માટે કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે ?

11 / 20

કલમ 326 કયો ગુનો આચરવા માટે લગાવામાં આવે છે ?

12 / 20

પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા કલાક સુધી અટકાયતમાં રાખી શકે ?

13 / 20

ફરારીની મિલકતની જપ્તી કઈ કલમ હેઠળ થાય છે ?

14 / 20

શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી સી .આર .પી .સી . માં કઈ કલમ હેઠળ લેવાય છે ?

15 / 20

પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ શિક્ષાપત્ર છે ?

16 / 20

સામાન્ય ઈજા માટે આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે ?

17 / 20

ચોરી ગુના આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ નોંધાય છે ?

18 / 20

દહેજ મૃત્યુના ગુનાનો આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ ઉલ્લેખ છે ?

19 / 20

બળાત્કારના ગુના આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ નોંધાય છે ?

20 / 20

આઈ .પી .સી .કલમ 392માં શાનો ઉલ્લેખ છે ?

વિદ્યાર્થી મિત્રો તમારું સૂચન નીચે કોમેન્ટ માં જણાવજો …

Gujarat Police Constable Mock Test 2021 | Exam Overview :


Gujarat Police Constable Exam 2021 notification has been released now. You must pick up the pace and begin your preparation. The Gujarat Police Constable online mock test allows you to cover the syllabus in a structured manner and you are able to practice all levels of questions in one test. The test series contains questions from all the important concepts and is curated after the research of previous year papers.

Attempt a free Gujarat police constable mock test to determine its usability and proceed with solving multiple mock tests for your upcoming exam. The Gujarat Police Constable (executive) test series also improves your score as it provides consistent & quality practice. Regular solving of mock tests also reduces chances of error and improves your result.

Gujarat Police Mock Test 2021 (Quiz-5)

Grab this opportunity and make the most of it by taking the mock tests for Gujarat Police Constable 2021 exam in Gujarati language. Attempting mock tests will help you increase your chances of cracking the Gujarat Police Constable Exam. The Gujarat Police Constable mock test series 2021 develop the concepts in the most effective way.

Gujarat Police Constable Test Series Key Features 2021 :

  • The online test series is accessible on mobiles as well as on PCs.
  • Mock tests are designed by expert faculties.
  • Gujarat Police Constable practice test series is also available in the Gujarati language.
  • The test series is developed as per the latest exam trend.

22 thoughts on “Gujarat Police Mock Test 2021 (Quiz-5)

  1. Vjjay parmar

    Question no. 19
    No answer wrong ❌ che tamaro….
    Chake it plzz.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *