Gujarat Police Quiz No-3

By | October 18, 2021


વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

Gujarat Police Quiz No-3 : Mock test is a test which is exactly similar to the main exam. Questions are in the same format and you need to solve in same time limit. Solving mock test gives you a perfect idea about the final exam. It helps you to analyse yourself and see where you stand, how much you can score.

Gujarat Police Quiz : Gujarat Police Constable Mock Test Police Constable Online Today Online Quiz Gujarat Police Constable Mock Test Police Constable Online Police Constable Quiz, Gujarat Police Constable Mock Test, Gujarat Police Constable Online Test, Mission Police Constable, Gujarat Police Constable IPC Online Quiz, Gujarat Police Constable IPC Mock Test, Police Forest Bin Sachivalay Quiz, Police Forest Bin Sachivalay Mock Test,

Gujarat Police Constable 2021- Mock Test

Test Name :Police Constable Quiz
Test number :03
Question :20
Exam Type :MCQ
Other Test :CLICK HERE
5988
Created on

મિશન પોલીસ ભરતી ક્વિઝ 3

આ ક્વિઝ માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે છે.

રવિવારે જે ફાઇનલ ટેસ્ટ લેવામાં આવશે તે પ્રશ્ન આ ટેસ્ટ માંથી જ હશે,

1 / 20

1. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

2 / 20

2. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે.

3 / 20

3. ગ્રીન હાઉસ કોને સંબંધિત છે ?

4 / 20

4. સૌરમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ?

5 / 20

5. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (sub stance) કયો છે ?

6 / 20

6. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ?

7 / 20

7. સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

8 / 20

8. સિંધુખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા’ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?

9 / 20

9. નવો મોરબી જીલ્લો કયા જીલ્લાઓના વિસ્તારને અલગ કરીને બનાવવામાં આવ્યો છે?

10 / 20

10. ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ?

11 / 20

11. અમદાવાદમાં ઝુલતા મિનારા કયાં આવેલા છે ?

12 / 20

12. ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ?

13 / 20

13. રતનમહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?

14 / 20

14. નીચેનામાંથી કઈ પર્યાવરણય સમસ્યા નથી. ?

15 / 20

15. ગુજરાતી મૂળની પ્રથમ મહિલા અવકાશ યાત્રીનું નામ જણાવો ?

16 / 20

16. નર્મદા નદીનું મૂળ ક્યું ગણાય છે ?

17 / 20

17. ગુજરાતમાં કેટલાં ટકા વિસ્તાર જંગલો છે ?

18 / 20

18. શ્રી કૃષ્ણ નાં બાળમિત્ર શુદામાં ક્યાંના વતની હતા ?

19 / 20

19. નીચેનામાંથી કયું લોકનૃત્ય ગુજરાત રાજ્યનું નથી ?

20 / 20

20. સ્વતંત્ર ભારતનાં સૌપ્રથમ ગૃહ પ્રધાન કોણ હતાં ?

Your score is

The average score is 73%

0%

વિદ્યાર્થી મિત્રો તમારું સૂચન નીચે કોમેન્ટ માં જણાવજો …

Gujarat Police Constable Mock Test Police Constable Online

Online Quiz Gujarat Police Constable Mock Test Police Constable Online Police Constable Quiz, Gujarat Police Constable Mock Test, Gujarat Police Constable Online Test, Mission Police Constable, Gujarat Police Constable IPC Online Quiz, Gujarat Police Constable IPC Mock Test, Police Forest Bin Sachivalay Quiz, Police Forest Bin Sachivalay Mock Test,Police Constable Mock Test

કવીઝ 1- અહીં ક્લિક કરો


કવીઝ 2 – અહીં ક્લિક કરો

Gujarat Police Bharti SI / Constable Solved Question Paper 2021 Details can be checked on Download our website. Gujarat Police Recruitment Board Latest recruitment Post Apply Candidates this Exam Preparing very hard for the Examination. Gujarat Police Bharti all ready upload the official website.

Police Bharti Whatsapp group

Gujarat Police Quiz No-3

Candidates can Download Gujarat Police Sub Inspector (SI) / Constable & Jail Sepoys Exam Question Paper 2021 Directly at our website while going Through this page as here the Direct links available in the Subjects of General Knowledge/ Current Affairs, Numerical Ability, Reasoning Ability etc, This Website will Give Provide Gujarat Police Bharti Sub Inspector (SI) / Constable Mock Test Paper, Guess Paper, Bit Bank, Questions Bank 2021

5732
100 MARKS MOCK TEST

પોલીસ કોન્સ્ટેબલ ફાઇનલ 100 માર્ક્સની ટેસ્ટ

આ ટેસ્ટ માં 100 માર્કસના પ્રશ્નો આપેલ છે, જેમાં આપ ઉત્તિર્ણ થશો તો એક પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે બૂક અને પ્રેકટીસ પેપર તમારા સરનામે મોકલી આપવામાં આવશે.
આ ટેસ્ટ માં 100 માર્કસના પ્રશ્નો આપેલ છે, જેમાં આપ ઉત્તિર્ણ થશો તો એક પોલીસ કોન્સ્ટેબલ પરીક્ષા માટે બૂક અને પ્રેકટીસ પેપર તમારા સરનામે મોકલી આપવામાં આવશે.

1 / 100

સહસ્ત્રીલિંગ તળાવ અને રાણકી વાવ સ્મારકો ક્યાં વંશની ઓળખ છે ?

2 / 100

નિષ્ણાતના અભિપ્રાય એવિડન્સ એક્ટની કઈ કલમ હેઠળ માન્ય છે ?

3 / 100

ગેરકાયદેસર મંડળીમાં કેટલા માણસો હોવા જોઈએ ?

4 / 100

જો ગઈ કાલના આગળના દિવસે ગુરુવાર હોય તો રવિવાર ક્યારે થશે ?

5 / 100

વર્ષ 2018ના વિશ્વ પર્યાવરણ દિવસની યજમાની ક્યાં દેશે કરી ?

6 / 100

ગાંધીજીએ 1917-18માં અમદાવાદમાં સંઘર્ષ શરુ કર્યો તેમાં કોનો સમાવેશ થયો ?

7 / 100

માનવજીવન ઉપર મોટે ભાગે કોનો પ્રભાવ વધારે પડે છે ?

8 / 100

એક વેબપેજ પરથી બીજા વેબપેજ પર જવાની સુવિધા કોણ આપે છે ?

9 / 100

MS POWER POINT માં સ્લાઈડ શો શરુ કરવા માટેની ફંકશન કી કઈ છે ?

10 / 100

સમાજશાસ્ત્રના પિતા ઓગસ્ટ કોન્ટનો જન્મ ક્યારે થયો હતો ?

11 / 100

વ્યામોહ એ ......મનોવિકૃતિનો પ્રકાર છે .

12 / 100

ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષ થી બદલી 6 વર્ષ ની કરવામાં આવી હતી ?

13 / 100

વાળનો રંગ કાળો શાના લીધે છે ?

14 / 100

દૂધમાં ક્યુ વિટામિન હોતું નથી ?

15 / 100

વિટામિન બી -12 ની ખામીથી કયો એનિમિયા થાય છે ?

16 / 100

દેશમાં દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્યુ રાજ્ય પ્રથમ સ્થાને છે ?

17 / 100

બે સંખ્યાનો સરવાળો 45 છે .જો તેમનો ગુણોત્તર 7 : 8 હોય ,તો તે સંખ્યા શોધો .

18 / 100

ફેબ્રુઆરી માસના ક્યાં દિવસને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ તરીકે મનાવાય છે ?

19 / 100

......શારીરિક અને માનસિક લક્ષણોના વારસાના વાહકો કહેવાય છે ?

20 / 100

VERIOLA નામના વાયરસથી કયો રોગ થાય છે ?

21 / 100

ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન થાય છે ?

22 / 100

શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે ?

23 / 100

થિયામીનની ઉણપથી કયો રોગ થાય છે ?

24 / 100

અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર ક્યાં એકમમાં મપાય છે ?

25 / 100

લાલ કિલાંનું નિર્માણ કોને કર્યું ?

26 / 100

ભારતમાં સૌથી વધુ મકાઈ ઉત્પન કરતું રાજ્ય ક્યુ ?

27 / 100

આગ બુઝાવમાં કયો ગેસ વપરાય છે ?

28 / 100

થર્મોમીટરમાં કઈ ધાતુ વપરાય છે ?

29 / 100

ભારતનો સંત્રી એટલે શું ?

30 / 100

ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

31 / 100

ગુજરાતમાં બુધ્દ્રનો સ્તૂપ ક્યાં આવેલો છે ?

32 / 100

ગીરના જંગલને ક્યાં વર્ષથી અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું ?

33 / 100

28. મધ્યપ્રદેશની રાજધાની કઈ છે ?

34 / 100

27. સુરસાગર તળાવ ક્યાં શહેરમાં આવેલું છે ?

35 / 100

26. જો ઉંદરને બિલાડી, બિલાડીને કૂતરો, કૂતરાને બકરી, બકરીને ગધેડો, ગધેડાને ઘોડો કહેવામાં આવે તો અહીં ભસે કોણ ?

36 / 100

29. 8 બુકના 320 રૂપિયા થાય તો 600 રૂપિયામાં કુલ કેટલી બુક આવશે ?

37 / 100

30. સોનાનાં આભૂષણો સામાન્ય રીતે કેટલા કેરેટના બનાવવામાં આવે છે ?

38 / 100

ગુજરાત યુનિવર્સીટી ના સૌપ્રથમ કુલપતિનું નામ આપો ?

39 / 100

20. નીચેનામાંથી શિકારી પ્રાણીઓમાં સૌથી નાનું હૃદય કોનું હોય છે ?

40 / 100

19. ગોબર ગેસમાં નીચેનામાંથી કયો વાયુ હોય છે ?

41 / 100

ઇન્ડિયન પીનલ કોડની કલમ -307માં નીચેના માંથી કઈ સજાની જોગવાય કરવામાં આવેલ નથી ?

42 / 100

આઈ .પી .સી .કોના દ્વારા લખવામાં આવી હતી ?

43 / 100

એફ .આઈ .આર સી .આર .પી .સી .ની કઈ કલમ હેઠળ નોંધાય છે ?

44 / 100

બળાત્કારના ગુના આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ નોંધાય છે ?

45 / 100

દહેજ મૃત્યુના ગુનાનો આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ ઉલ્લેખ છે ?

46 / 100

ચોરી ગુના આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ નોંધાય છે ?

47 / 100

સામાન્ય ઈજા માટે આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ ગુનો નોંધાય છે ?

48 / 100

પીધેલી વ્યક્તિનું જાહેરમાં વર્તન આઈ .પી .સી .ની કઈ કલમ હેઠળ શિક્ષાપત્ર છે ?

49 / 100

શંકાસ્પદ વ્યક્તિઓ પાસેથી સારા વર્તન માટેની જામીનગીરી સી .આર .પી .સી . માં કઈ કલમ હેઠળ લેવાય છે ?

50 / 100

ફરારીની મિલકતની જપ્તી કઈ કલમ હેઠળ થાય છે ?

51 / 100

પકડાયેલ વ્યક્તિને પોલીસ વધુમાં વધુ કેટલા કલાક સુધી અટકાયતમાં રાખી શકે ?

52 / 100

કલમ 326 કયો ગુનો આચરવા માટે લગાવામાં આવે છે ?

53 / 100

ખૂન માટે કઈ કલમ હેઠળ શિક્ષા થાય છે ?

54 / 100

તાજેતરમાં જાહેર થયેલા 2021 ગ્લોબલ ટીબી રિપોર્ટ અનુસાર, ટીબી નાબૂદીમાં કયો દેશ સૌથી વધુ પ્રભાવિત દેશ છે?

55 / 100

પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ક્યાં શહેરમાં મીની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું ?

56 / 100

ફિફા વર્લ્ડકપમાં ક્યાં ખેલાડીને ગોલ્ડન બુટ એવોર્ડ મળ્યો ?

57 / 100

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ખેડૂતોને 18500 કરોડની પાક લોન વિતરણ કરવાની જાહેરાત કરી છે?

58 / 100

પાંચમી સદીમાં વલભી રાજ્યની સ્થાપના કોને કરી હતી ?

59 / 100

કાઠિયાવાડમાં 1663માં ઓરંગઝેબ સામે નીચેના પૈકી કોને બળવો કર્યો ?

60 / 100

ગુજરાતના ......ખૂણામાં અંબાજી આવેલું છે ?

61 / 100

મહી નદીનો ' મહિન્દ્રી' તરીકે ઉલ્લેખ કરનાર કોણ?

62 / 100

નવરચિત મહીસાગર જિલ્લાનું મુખ્ય મથક ......છે ?

63 / 100

1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

64 / 100

ક્યાં વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ?

65 / 100

ભારતના ક્યાં રાજ્યને ઘઉં નો કોઠાર કહે છે ?

66 / 100

કમ્પ્યુટર બંધ કરતા શેમાંથી માહિતી નાસ પામે છે ?

67 / 100

મનુસ્યમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા છે ?

68 / 100

ભારતીય એવિડન્સ એક્ટની કઈ કલમમાં સાંભળેલ પુરાવા અંગેની જોગવાય છે ?

69 / 100

1. રામાયણ ની રચના કોણે કરી ?

70 / 100

નંદશંકર એવોર્ડથી ક્યાં સાહિત્યકારને સન્માનિત કરાયા ?

71 / 100

2. કઈ ઋતુમાં વૃક્ષો ને નવા પાંદડાં ફૂટે છે ?

72 / 100

5. શૂન્યની શોધ ક્યાં દેશમાં થઈ હતી ?

73 / 100

4. એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?

74 / 100

12. ગાયત્રી મંત્ર ક્યાં વેદમાંથી લેવામાં આવ્યો છે ?

75 / 100

11. કુચીપડી નૃત્ય ક્યાં રાજ્યમાં પ્રચલિત છે ?

76 / 100

13. જમ્મુ કાશ્મીરની ઓફિશિયલ ભાષા કઈ છે ?

77 / 100

19. મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું ?

78 / 100

18. સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે ?

79 / 100

5. પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (sub stance) કયો છે ?

80 / 100

6. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો ' નું સૂત્ર કોણે આપ્યું ?

81 / 100

7. કઠોળ શુ પૂરું પાડે છે ?

82 / 100

6. ડાંગર એ કેવો પાક છે ?

83 / 100

12. સૂર્યનાં કિરણોમાં કેટલા રંગ હોય છે ₹

84 / 100

સી .આર .પી .સી . નું આખું રૂપ શુ છે ?

85 / 100

પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

86 / 100

નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઇ ?

87 / 100

ગુરુદેવ ટાગોરે સ્થાપેલી શિક્ષણ સંસ્થા કઈ ?

88 / 100

મધમાખીના વિસ માં કયો પદાર્થ હોય છે ?

89 / 100

સ્વસ્થા સર્વેક્ષણ -2018માં અમદાવાદ રાજ્યમાં કેટલામાં સ્થાને છે ?

90 / 100

ઝડપી વોરંટના હુકમ સી .આર .પી .સી .ની કઈ કલમ હેઠળ થાય છે ?

91 / 100

6. પ્રકાશવર્ષ એ શાનો એકમ છે ?

92 / 100

7. શેના રસમાંથી ટરપેન્ટાઇન બને છે ?

93 / 100

9. બૌદ્ધ સાહિત્યનું પવિત્ર પુસ્તક ક્યું છે ?

94 / 100

10. ઉનાળામાં લેવામાં આવતાં પાકને શુ કહેવામાં આવે છે ?

95 / 100

8. જૈન ધર્મના સ્થાપક કોણ છે ?

96 / 100

17. લસુન્દરા ગરમ પાણીનાં કુંડ ક્યાં આવેલા છે ?

97 / 100

1. ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ?

98 / 100

2. મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત કયાંથી થાય છે.

99 / 100

3. ગ્રીન હાઉસ કોને સંબંધિત છે ?

100 / 100

3. ગધેડાના બચ્ચાંને શુ કહે છે ?

35 thoughts on “Gujarat Police Quiz No-3

  1. અમૃતભાઈ મફાભાઈ સમોચા

    Nice test

  2. Akash Ravat

    Bohut Accha h quiz OR bhi Jada quiz rakhane ke vinanti

  3. SACHIN SINH THAKOR

    Sir jetlu bane aetlu vadhare question muko and keep it up and Tnq sir

  4. સંજય

    ખરેખર ખુબ જ પ્રશંસનીય કાર્ય છે. આ આયોજન અનેક લોકો ને ખૂબજ ઉપયોગી થશે. આ ટેસ્ટ ની રચના કરનાર ને હૃદયથી અભીનંદન પાઠવું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *