google news

Gujarat Police Constable MCQ 2022 Mock Test

This quiz has 100 General Knowledge / GK Questions for Gujarat Police Recruitment Exams based on syllabus of GK of Competition examinations and previous years question papers.

Gujarat Police Constable MCQ 2021 Mock Test – Maru Gujarat Police Constable Exam Pattern. Candidates who are willing for syllabus for Constable exam, would be get complete details of Gujarat Police from this article. Direct link to download syllabus in pdf format Hindi, English & Gujarati language placed below. Candidates must check Constable syllabus before start preparation. All applied candidates can download test model papers for this exam preparation.

The Applicants now suggested to check the detailed Gujarat Police Constable Syllabus and Physical Test Exam Pattern for preparation. The details of Gujarat Police syllabus and exam scheme is given below.

Gujarat Police Constable Mock Test 2022 :

Online Police Constable Mock Test 2021 test series given below. Click on appropriate test series and provides the test and test your knowledge for an equivalent . Open test and provides answers for all questions then submit it. The result may appear as soon as you submit the test.

2250

100 માર્ક્સની ઓનલાઇન ટેસ્ટ

આ ટેસ્ટમાં ઉત્તીર્ણ થનાર ને પોલીસ કોન્સ્ટેબલ બુક આપવામાં આવશે,

નોલેજ પાવર પોલીસ કોન્સ્ટેબલ બુક ૨૦૨૧

 

નિયમો :

  • ઓછા સમયમાં પૂર્ણ કરનાર હોવું જોઈએ,
  • ફક્ત એકવખત જ રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ,
  • છેલ્લા 3 વિદ્યાર્થીઓને ઇનામ મળશે, (જે ખુબ ઓછા સમયમાં પૂર્ણ કરશે અને સારા માર્ક્સ હશે તેઓને)

સરનામું અને નામ સાચું લખવું જેથી અમે બુક મોકલી શકીયે,

1 / 100

અપહરણ કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?કલમ 366

2 / 100

અદાલતનો તિરસ્કાર કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

3 / 100

ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કેવા પ્રકારનો ગુનો છે ?

4 / 100

બદનક્ષીના ગુનાના કેટલા અપવાદો છે ?

5 / 100

ગેરકાયદેસર મંડળીમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓ હોવી જોઈએ ?

6 / 100

CRPC મુજબ ફરીયાદ હમેશા મેજીસ્ટ્રેટ સમક્ષ કરવામાં આવે છે આ વિધાન .........

7 / 100

CRPC ની કલમ 2D નીચેનામાંથી કયા અનુસંધાને આપવામાં આવી છે ?

8 / 100

CRPC માં ભોગ બનનાર ની વ્યાખ્યામાં કયા વર્ષે સુધારો કરવામાં આવ્યો ?

9 / 100

મેજિસ્ટ્રેટ સિવાયની કોઈ વ્યકિત દ્વારા કે , જેને મેજિસ્ટ્રેટ દ્વારા આ શોધ તપાસમાં કે પુરાવા એકત્રિત કરવા માટે ચલાવવામાં આવતી કાર્યવાહીને .... કહેવામાં આવે છે

10 / 100

અમદાવાદમાં આવેલ ગુજરાત રાજયની હાઈકોર્ટ કયા વિસ્તારમાં આવેલ છે ?

11 / 100

ગુજરાતમાં હાલમાં કુલ કેટલા મેટ્રોપોલીટન સિટી આવેલ છે ?

12 / 100

ભારતના ઉચ્ચતમ ન્યાયાલય સિવાયની તે પ્રદેશ માટેની ફોજદારી અપીલ માટે ઉચ્ચ ન્યાયાલય એટલે ..... ?

13 / 100

ફોજદારી કાર્યરિતી અધિનિયમની કઈ કલમમાં વ્યાખ્યાઓ આપવામાં આવી છે ?

14 / 100

મેટ્રોપોલિટન વિસ્તાર જાહેર કરવાની સત્તા કોની પાસે છે ?

15 / 100

CRPC માં ભારત માટે કલમ 2F અને હાઈકોર્ટ માટે કલમ 2E ની જોગવાઈ કરવામાં આવી છે આ વિધાન

16 / 100

ફોજદારી કાર્યવાહીના કાયદામાં કલમ 2 માં નીચેનામાંથી કયુ અયોગ્ય છે ?

17 / 100

CRPC ના પ્રકરણ 1 પ્રારંભિકમાં કેટલી કલમની જોગવાઈ કરવામાં આવી છે ?

18 / 100

CRPC મુજબ નિગૃહિણીય ગુનો એટલે ••••• ?

19 / 100

કયા ગુનામાં સમન્સ કેસ તરીકે સુનવાણી થાય છે ?

20 / 100

નીચેના પૈકી CRPC ના નામ બાબત એક અસત્ય છે ?

21 / 100

હુલ્લડ ગુનામાં ઓછામાં ઓછા કેટલા આરોપીઓ હોય છે ?

22 / 100

બખેડામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિ સામેલગીરી હોય છે ?

23 / 100

ચોરી કરનાર વ્યક્તિ સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

24 / 100

જાહેર રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવનાર સામે કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

25 / 100

ગેરકાયદેસર કેદના ગુનામાં કઈ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ?

26 / 100

બળાત્કારનો ગુનો કરનાર વ્યક્તિને કઈ કલમ હેઠળ સજા આપવામાં આવે છે ?

27 / 100

પતિ કે પત્નિની હયાતિમાં બીજુ લગ્ન કરવું કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

28 / 100

રાષ્ટ્રીય એકતાને હાનિકારક વિધાનો કે આક્ષેપો કરવા કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

29 / 100

ધાડના ગુનામાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિઓની સામેલગીરી હોય છે ?

30 / 100

બે જુથો વચ્ચે દુશ્મનાવટ પેદા કરવાનું કૃત્ય કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ?

31 / 100

પતિ કે પત્નિનાં સગાં દ્વારા સ્ત્રી પ્રત્યે ક્રુરતા કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

32 / 100

ગુનાહિત ગૃહપ્રવેશના કેટલા પ્રકાર છે ?

33 / 100

ગુનાહિત ગૃહપ્રવેશના પ્રકાર કયા છે ?

34 / 100

ગેંગ રેપ (સામૂહિક બળાત્કાર) કઈ કલમ હેઠળ ગુનો છે ?

35 / 100

ધાડનું કૃત્ય કઈ કલમ હેઠળ ગુનો બને છે ?

36 / 100

પોલીસ તપાસ પૂર્ણ થતાં પોલીસ અધિકારીનો રિપોર્ટ CRPC ની કઈ કલમ મુજબ તૈયાર થાય છે ?

37 / 100

રાજ્ય સેવકની વ્યાખ્યા ઇન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ દર્શાવામાં આવેલ છે ?

38 / 100

ખૂનનું કૃત્ય કઈ કલમ હેઠળ સજાપાત્ર છે ?

39 / 100

હુલ્લડની વ્યાખ્યા કઈ કલમમાં આપેલી છે ?

40 / 100

ભારતીય ફોજદારી ધારાની કઈ કલમમાં દસ્તાવેજની વ્યાખ્યા આપેલી છે ?

41 / 100

IPC ની કઈ કલમમાં ખૂનની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ?

42 / 100

ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી ?

43 / 100

2 વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી ?

44 / 100

ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતા હતા ?

45 / 100

શ્રી મોરારજી દેસાઈ ની સમાધિ કઈ છે ?

46 / 100

મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી ?

47 / 100

ગુજરાતી ભાસમાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ?

48 / 100

જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી ક્યુ નામ સાચું નથી ?

49 / 100

દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ ?

50 / 100

વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ?

51 / 100

નીચેના પૈકી ક્યુ બંદર દુનિયાનું વસ્ત્ર કહેવાતું હતું ?

52 / 100

તાપી અને નર્મદા નદીઓ વચ્ચે કઈ પર્વતમાળા આવેલી છે ?

53 / 100

ગુજરાતનું ક્યુ સ્થળ મુખ્યત્વે અકીકના ઘરેણાં માટે જાણીતું છે ?

54 / 100

ક્યાં સ્થળે શેત્રુજી યોજના હાથ ધરવામાં આવી છે ?

55 / 100

તાપી નદી ક્યાં સ્થળે ગુજરાતમાં પ્રવેશે છે ?

56 / 100

કચ્છના દરિયાકાંઠે સમુદ્ર વેપાર વિકસે તે સારું રા ખેંગારજી દ્વારા નીચેના પૈકી ક્યાં બંદરનો વિકાસ કરવામાં આવ્યો ?

57 / 100

નરનારાયણાનંદ મહાકાવ્યના સર્જનહાર કોણ છે ?

58 / 100

વ્યક્તિદીઠ કેટલા રૂપિયાના વધારાના વેરા લાદવાના વિરોધમાં બોરસદ સત્યાગ્રહ થયો હતો ?

59 / 100

જૂનાગઢની "આરઝી હકૂમત "ના વાડા પ્રધાન તરીકે કોને બનાવાનું નક્કી કરવામાં આવ્યું હતું ?

60 / 100

કોઈપણ બાજુથી ચાલુ કરો , તમારો ક્રમ 13મોં હોય તો લાઈનમાં કુલ કેટલા માણસો હશે ?

61 / 100

વૃક્ષોની એક હરોળમાં એક વૃક્ષ ડાબી બાજુથી 7 મું છે અને જમણી બાજુથી 14 મુ છે તો હરોળમાં કેટલા વૃક્ષો હશે ?

62 / 100

23 વિદ્યાર્થીઓના કોઈ વર્ગમાં રામ અને શ્યામનો ક્રમાંક ક્રમશઃ 13મોં અને 14મોં છે, તો તેમના અંતિમ બાજુથી ક્રમશઃ ક્યાં નંબર છે ?

63 / 100

મહેશ તેના મિત્રને એક છોકરીનો પરિચય કરાવતા કહે છે કે - આ મારા દાદાના એકના એક પુત્રની પુત્રી છે .તો આ છોકરી મહેશની શું સગી થાય ?

64 / 100

એક સ્ત્રીએ પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે ,તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એક માત્ર પુત્ર છે. તો સ્ત્રીનો પુરુષ સાથે શો સંબંધ હશે ?

65 / 100

પાંચ સંખ્યાઓની સરાસરી 30 છે , જો એક સંખ્યા 35ને બદલે 25 લેવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય ?

66 / 100

આજે વિજયે રમેશને પરમ દિવસે ગુરુવારે મળવાનું નક્કી કર્યું તો ગઈકાલે કયો વાર ગયો ?

67 / 100

ધારો કે આજે શુક્રવાર છે , તો પછીના રવિવાર પછી 25 દિવસે કયો વાર હશે ?

68 / 100

જો 1 જાન્યુઆરી , 2014ના રોજ બુધવાર હોઈ તો 1 જાન્યુઆરી ,2015ના રોજ કયો વાર હતો ?

69 / 100

નીચેનામાંથી ક્યુ લીપ વર્ષ નથી ?

70 / 100

પિતાની ઉમર પુત્રની ઉંમરના ત્રણ ગણા કરતા 8 વર્ષ વધુ છે. માતાની ઉમર પિતા કરતા 3 વર્ષ વધુ છે . જો પુત્રની ઉંમર 7 વર્ષ હોય , તો માતાની ઉંમર કેટલી હશે ?

71 / 100

પાંચ સંખ્યાઓની સરાસરી 30 છે , જો એક સંખ્યા 35ને બદલે 25 લેવામાં આવે તો નવી સરાસરી કેટલી થાય ?

72 / 100

એક કામ 30 મજૂરો 20 દિવસમાં પૂર્ણ કરે ,તો તે કામ 25 મજૂરો કેટલા દિવસમાં પૂર્ણ કરે ?

73 / 100

જે કામ 12 માણસો 9 દિવસમાં પૂરું કરે તો તે જ કામ 18 માણસો કેટલા દિવસમાં પૂરું કરે ?

74 / 100

10 માણસો એક કામ 10 દિવસમાં પૂરું કરે છે .જો કામ એક દિવસમાં પૂરું કરવું હોય , તો કેટલા માણસો જોઈએ ?

75 / 100

ત્રણ સંખ્યાઓ 4, m , 36 ગુણોત્તર શ્રેણીમાં છે , તો m શોધો .

76 / 100

એક વર્ગમાં 70 વિદ્યાર્થી છે .30 ટકા વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય છે .તો કેટલા વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હશે ?

77 / 100

એક જેલમાં દર વર્ષે 200 ટેબલ ,500 ખુરશી તથા 100 કબાટનું ઉત્પાદન કરવામાં આવે છે ,તો ટેબલની ટકાવારી કેટલી થાય ?

78 / 100

0 .1ને 8 વડે ભાગતાં શું જવાબ આવે ?

79 / 100

400 + 50 + 3000 - 200 + 6

80 / 100

1000 * 0.05 * .01 * 100

81 / 100

એઈડ્સનો પ્રથમ દર્દી ક્યાં દેશમાં જોવા મળ્યો હતો ?

82 / 100

પંચાયતનો કાર્યકાળ કેટલા વર્ષનો હોઈ છે ?

83 / 100

ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે થઈ ?

84 / 100

ભારતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો ?

85 / 100

ગર્ભપાતનો કાનૂન ક્યારે ઘડાયો ?

86 / 100

આદિવાસીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં ક્યાં ક્રમે આવે છે ?

87 / 100

અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ ક્યાં રાજ્યમાં છે ?

88 / 100

ભારતમાં સૌથી વધુ ક્યાં ધર્મના લોકો વસવાટ કરે છે ?

89 / 100

વિશ્વ પર્યાવરણદિન ક્યારે ઊજવાય છે ?

90 / 100

માતૃસત્તાક કુટુંબમાં મિલકતનો વારસો કોને મળે ?

91 / 100

સામાજિક ભૂમિકા દરજ્જાનું કેવું પાસું છે ?

92 / 100

સમાજશાસ્ત્રના સ્થાપકનું નામ જણાવો ?

93 / 100

અષ્ટાંગ યોગના કેટલા સોપાનો છે ?

94 / 100

હિન્દુ ધર્મ અનુસાર , માનવ વ્યક્તિત્વ મુખ્ય કેટલા તત્વોનું બનેલું છે ?

95 / 100

ક્યાં મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે ?

96 / 100

અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે ?

97 / 100

વર્તનવાદના પ્રણેતા કોણ હતા ?

98 / 100

મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારથી પ્રાપ્ત થયો ?

99 / 100

મનોવજ્ઞાન માનવીના વર્તનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે ?

100 / 100

મનોવિજ્ઞાન શબ્દ કઈ ભાષામાંથી ઊતરી આવ્યો છે ?

ટેસ્ટ આપ્યા બાદ તમારું સૂચન નીચે કોમેન્ટ માં જણાવજો

Candidates can also check official web link of Gujarat Police to know more about syllabus change related information. You already know that posts are dived to category wise so competition exam is very hard. This is a best chance for all applied candidates so don’t miss out its chance. Stay in touch with official website and this page to get more news about Police Constable MCQ Online Test 2021

Take Percentage MCQ Test & Online Quiz to test your Knowledge
Below is the Percentage MCQ test that checks your basic knowledge of Percentage. This Percentage MCQ Test contains 100 Multiple Choice Questions. You have to select the right answer to the question. Finally, you can also take the Online Quiz from the Take Percentage Quiz Button.

Gujarat Police Constable Exam Pattern :

The Question paper will be objective type, and there have multiple choice questions. Total time duration will be 90 minutes. There have total 100 question for total 100 marks.

Online MCQ test provide Free to all Gujarat students and out state who’s know this Gujarati Language. in This blog you can see this topic MCQ Test :- Model paper – Old Paper Government Exams, Exams like Gujarat High court, Dy s.o., talati, juniour clark, PSI / ASI likes GPSC Exams, Gujarati Grammar ( Gujarati Vyakaran ) In Gujarati Download, English Grammar, Bharat Nu Bandharan ( constitution of India ) , Gujarati Sahitya, Vigyan ( science ) , Maths ( ganit ), computer ( kampyutar ), Gujarat No itihas ( History ), Bhugol ( geography ), Rajaniti & kala, Samajik Vigyan, Gujarat Jilla, Gujarat quiz, Panchayati Raj, Jaher Vahivat, Yojana, , Tet- Tat , Manovigyan , CCC Exam , Reasoning PDF, GPSC And much More Exam you can use This MCQ Test.

Latest Update 31th October 2021- Those of you who are preparing for the Gujarat Police Constable Examination must check the previous year’s question paper once. If you search the previous year’s question papers, you will understand a lot about the format of the police constable exam question papers. Download Here

49 thoughts on “Gujarat Police Constable MCQ 2022 Mock Test”

  1. સર આવા રોજ ટેસ્ટ મુકો જેથી રોજે રોજ મહાવરો થાય તો યાદ રહે

  2. ખુબ ખુબ આભાર તમારો અને તમારી પૂરી ટીમ નો

    આવા ટેસ્ટ દરોજ મૂકતા રહેજો

    ખુબ જ ઉપયોગી અને મહત્વના પ્રશ્નો સાથે આજનો ટેસ્ટ ખુબ પરીક્ષા લક્ષી હતો

    ફરીથી આપણો ખુબ ખૂબ આભાર દિલ થી

    આવા ટેસ્ટ દરોજ મૂકતા રહો તેવી આસ આપ પાસેથી રાખીયે છીએ

  3. Excellent pepar sir important question lage eva IPC CrPC avidence na questions mukho sir constitution na b

  4. ખુબ ખુબ આભાર તમારો… આવા ટેસ્ટ રોજ મુકતા રહેજો

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો