Current Affairs Online Quiz

By | November 21, 2021


વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો

GKToday’s Current Affairs Today Section provides latest and Best Daily Current Affairs 2020-2021 for UPSC, IAS/PCS, Banking, IBPS, SSC, Railway, UPPSC, RPSC, BPSC, MPPSC, TNPSC, MPSC, KPSC and other competition exams.

Current Affairs is an important section of any Banking, SSC, UPSC, Railways and any govt. entrance exams. All aspirants who are preparing for the upcoming exams in 2021 must be well prepare with this section. The current affairs are made by our experts for all competitive exams UPSC, SSC, IAS, Railway-RRB, UPPSC, UKPSC, TNPSC, MPPSC & Other State Government Jobs / Exams and latest Current Affairs 2021 for banking exams SBI Clerk, SBI PO, IBPS PO Clerk, RBI, RRB and more. Keep reading current affairs and GK facts updated on a daily & monthly basis on this page. Stay aware about the recent happenings in the country and across the globe and equip your preparation for upcoming govt. exams.

577

Current Affairs Online Quiz

1 / 25

તાજેતરમાં કઈ સંસ્થાએ રીટેલ ડાયરેક્ટ સ્કિમ અને ઈન્ટગ્રેટેડ ઓમ્બ્યુડ્સમેન્ટ સ્કિમ શરૂ કરી છે ?

2 / 25

તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ઐતિહાસિક પ્રસ્તાવ' ક્યા દેશ સાથે સંબંધિત છે ?

3 / 25

તાજેતરમાં ક્યા રાજ્યમાં 100 ડ્રમ મહોત્સવ ‘વાંગલા’ મનાવાયો ?

4 / 25

સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટમાં સામેલ થનારી પ્રથમ ભારતીય ટુ-વ્હીલર કંપની કઈ બની ?

5 / 25

તાજેતરમાં કઈ અવકાશ સંસ્થાએ 2025થી 2030 વચ્ચે વાણિજ્યિક સ્પેસ સ્ટેશન ‘ઓર્બિટલ રીફ’ લૉન્ચ કરવાની યોજના બનાવી છે ?

6 / 25

વિશ્વ ન્યૂમોનિયા દિવસ ક્યારે મનાવાય છે ?

7 / 25

કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021)
તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમવાર નોરોવાઈરસ જોવા મળ્યો ?

8 / 25

વિશ્વ ડાયાબિટીસ દિવસ ક્યારે મનાવાય છે ?

9 / 25

'ન્યુટ્રિશન સ્માર્ટ વિલેજ' ક્યા મંત્રાલયની પહેલ છે ?

10 / 25

તાજેતરમાં ક્યા દેશે ભારત સાથે સંસદીય મૈત્રી સંઘનું ગઠન કર્યું ?

11 / 25

ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે CORPATની 32મી આવૃત્તિનું આયોજન કર્યું હતું ?

12 / 25

તાજેતરમાં કઈ બેંકને એગ્નિ કોમોડિટી ટ્રેડિંગની સુવિધા માટે e-NAM સાથે એકીકૃત કરવામાં આવી ?

13 / 25

વર્ષ 2022માં આયોજિત થનારી પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપની મેજબાની કયો દેશ કરશે ?

14 / 25

વિશ્વ ગુણવતા દિવસ ક્યારે મનાવાય છે ?

15 / 25

નીચેના પૈકી કયું/ક્યા વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો.

16 / 25

નિરામય ગુજરાત યોજના અંર્તગત દર ___ પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રો પર મફત નિદાન કરવામાં આવશે, જેને ‘મમતા દિવસ’ કહેવામાં આવે છે.

17 / 25

તાજેતરમાં ભારતના પ્રથમ ખાધ સુરક્ષા સંગ્રહાલયનું ઉદ્દઘાટન ક્યાં કરાયું ?

18 / 25

રાષ્ટ્ર રક્ષા સમ્પર્ણ પર્વનું આયોજન ક્યા કરાશે ?

19 / 25

રાષ્ટ્રીય પ્રેસ દિવસ ક્યારે મનાવાય છે ?

20 / 25

તાજેતરમાં ભારતના પ્રથમ ઘાસ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યા રાજયના રાનીખેતમાં કરવામાં આવ્યું ?

21 / 25

તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2020માં ક્યા દેશની ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની ?

22 / 25

બાળ દિવસ ક્યારે મનાવાય છે ?

23 / 25

તાજેતરમાં ક્યા રાજ્યે જળવાયુ પરિવર્તન અંગે ‘પક્કે ધોષણાપત્ર' અપનાવ્યું ?

24 / 25

તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે SITMEX સમુદ્રી અભ્યાસનું આયોજન કર્યું હતું ?

25 / 25

તાજેતરમાં એનાયત કરાયેલા મેજર ધ્યાનચંદ પુરસ્કાર, 2021ના વિજેતાઓ અને સંબંધિત રમત અંગે ક્યુ જોડકું ખોટું છે ?

Your score is

Current Affairs 2021


Here, we are providing Daily Current Affairs (GK Updates), Current Affairs Quiz (Questions), and Monthly Current Affairs PDF in English & Hindi based on daily news & events.

Monthly Current Affairs 2021 PDF


The regular information for GK/ Current Affairs are given in the form of PDF here. The PDF has a compiled form of all monthly GK updates. These are useful for preparing all type of exams in govt organizations. Please note that Monthly Current Affairs PDF file is available in Hindi as well as English.

Gujarat Police Call Letter 2021 Download

Government of Tamil Nadu has constituted a FinTech Governing Council in a bid to become a global fintech hub. Key Points FinTech Governing Council was set up under the chairmanship of Industries Minister Thangam Thennarasu. Chief Secretary V Irai Anbu will act as the Vice Chairman of Governing Council. Managing Director and CEO of Guidance ..

Current Affairs Online Quiz

As per official data published by National Institute for Space Research’s Prodes monitoring system, the area deforested in Amazon Forest of Brazil has reached a 15-year high. Key Facts There was a jump of 22 per cent as compared to year 2020. As per data, Brazilian Amazon lost 13235 square kilometres of rainforest in between August 2020

Police Constable Mock Test- 1Click Here
Police Constable Mock Test- 2Click Here
Police Constable Mock Test- 3Click Here
Police Constable Mock Test- 4Click Here
Police Constable Mock Test- 5Click Here
Police Constable Mock Test- 6Click Here
Police Constable Mock Test- 7Click Here
Police Constable Mock Test-8Click Here
Police Constable Mock Test-9Click Here

2 thoughts on “Current Affairs Online Quiz

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *