google news

🔥 હોળી – ધુળેટી 2022: Wishes, Quotes, Shayari, SMS, Status and Images in Gujarati

હેપી હોળી – ધુળેટી 2022: આપણે બધા જાણીએ છીએ કે હોળી એ ‘રંગોનો તહેવાર’ છે. આ તહેવાર માં પેહોલા દિવસે હોળી અને બીજા દિવસે ધુળેટી હોય છે, જે દર વર્ષે ફાગણ માસ એટલે કે માર્ચ મહિનાની પૂનમ ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે હોળી અને ધુળેટી નો તહેવાર 17 થી 18 march 2022 ના રોજ ઉજવવામાં આવશે. હોળીના પવિત્ર તહેવાર નિમિતે અમે તમારા માટે Happy Holi Wishes in Gujarati અને Happy Dhuleti Wishes in Gujarati નો સંગ્રહ લાવ્યા છીએ, જે તમે તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલી હોળી ની શુભેચ્છા પાઠવી શકો છો.

હોળી – ધુળેટી


હોળી અને ધુળેટી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સુંદર Happy Holi Wishes in Gujarati, Holi Quotes in Gujarati, Happy Dhuleti Wishes in Gujarati, Dhuleti Quotes in Gujarati, Holi Message/SMS in Gujarati, હોળી ની શુભેચ્છા, Holi Shayari in Gujarati, ધુળેટી ની શુભેચ્છા અને Happy Holi Status in Gujarati 2022 આપેલ છે, જે તમને તમારા સાગા-સંબંધીઓ સાથે હોળીની શુભકામનાઓ પાઠવવમાં મદદરૂપ થશે.

Happy Holi Wishes in Gujarati

હોળી-ધુળેટીના 🌈રંગબેરંગી કલર જેવું સુંદર તમારું જીવન બને તેવી શુભકામનાઓ.

💐 હેપી હોળી 2022💐

ભગવાન તેમના બધા આશીર્વાદો તમારા ઉપર વરસાવે અને તમારા જીવન ને ખુશીઓના રંગોથી ભરી દે.

🌷 હોળી ની શુભેચ્છા 🌷

હું ઇચ્છુ છું કે, તમારું આગળનું વર્ષ સુખી-સમૃદ્ધ અને દરેક દિવસ હોળીની જેમ રંગીન રહે. આ પવિત્ર તહેવાર નિમિત્તે 👦આપને તથા આપના👨‍👨‍👦 પરિવાર ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🔥 Happy Holi 🔥

હોળી ના રંગો તમારા જીવનમાં ખુશીઓ અને આનંદ લાવે તેવી હું ઈશ્વરને પ્રાર્થના કરું છું.

💐 હોળી ની હાર્દિક શુભકામનાઓ 💐

હોળી-ધુળેટીનો આ તહેવાર, લાવ્યો હજારો ખુશિયાં,
હોળીના પવિત્ર તહેવાર પર, આપ સૌને અભિનંદન 🤗!!

🌹 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹

Happy Dhuleti Wishes in Gujarati

રંગોનો આ તહેવાર તમને અને તમારા પરિવારના જીવનમાં ઉત્સાહ, સુખ અને તેજ લાવે. મારા તરફથી હોળી અને ધુળેટી ની હાર્દિક શુભકામનાઓ.

🌻 હેપી ધુળેટી 2022 🌻

હોળીના આ પવિત્ર તહેવારે ભગવાન તમને માનસિક શાંતિ અને સારા સ્વાસ્થ્ય આપે.

💐 હોળી ની હાર્દિક શુભકામનાઓ 💐

આજ મુબારક કલ મુબારક,
હોલી કે હર પલ મુબારક.

રંગ-બિરંગી હોલી મેં,
હોલી કા હર રંગ મુબારક.

🙏 ધુળેટી ની શુભેચ્છા 🙏

હંમેશા મીઠી રહે તમારી બોલી,
ખુશીઓ થી ભરાઈ જાય તમારી જોલી,
તમને સૌને મારા તરફથી હેપી હોલી.

🌹 ધુળેટી ની હાર્દિક શુભેચ્છાઓ 🌹

આ હોળીના🔥 પાવન તહેવાર પર સૌના જીવનમાં 👹આસુરી શક્તિઓનો નાશ થાય અને દૈવીશકિત ના વિજય નો🔱 જયઘોષ થાય તેવી પ્રાર્થના.

🌷 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🌷

Happy Holi Quotes in Gujarati

હોળી મિલન નો મેળો છે,
આ રંગ પણ કેટલો અલબેલો છે.

આ રંગ માં જે રંગાઈ છે,
તે જીવન ના બધા દૂખ-દર્દ ભૂલી જાય છે.

🔥 હોળી ની હાર્દિક શુભેચ્છાઓ 🔥

યે રંગો કા ત્યોહાર આયા હૈ, સાથ અપને ખુશિયાં લાયા હૈં,
હમસે પહલે કોઈ રંગ ન દે આપકો ઇસીલિએ હમને,
શુભકામનાઓ કા રંગ સબસે પહલે આપકો ભિજવાયા હૈં.

🌻 હોળી ની શુભકામનાઓ 🌻

ખીલી એવી વસંત આજ ગીર ના વગડા માં,ખાસ હોળી રમવાને મારો ‘કેસરી’ જાગ્યો.
💐 હોળી ની હાર્દિક શુભકામના 💐


હોળી એ આપણા સુંદર સંબંધોને રંગોથી ઉજવવાનો યોગ્ય સમય છે.
🌷 હેપી હોળી ની શુભેચ્છા 🌷

મેં તો રંગ્યો હતો એને દલડાની સંગ,
તો યે મારા સાહ્યબાની પાઘડીએ લાગ્યો કોઇ જુદો રંગ.

💞 Happy Holi 💞

ઉપર દર્શાવેલ Happy Holi Wishes in Gujarati અને Happy Dhuleti Wishes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારા-વધારા પણ કરી શકો છો, જેથી કરી તમને હોળી અને ધુળેટી ની શુભેચ્છા પાઠવવામાં સરળતા રહે.

Happy Holi Status in Gujarati


હોળી – ધુળેટી ના તહેવારમાં લોકો સોશિયલ મીડિયા પર Happy Holi Status in Gujarati મુકતા હોય છે. અહીં નીચે એક સુંદર રાધા અને ક્રિષ્ના નું Full Screen WhatsApp status આપેલ છે, જેને તમે પણ તમારા WhatsApp, Facebook કે Instagram પર મૂકી શકો છો.

હોળી અને ધુળેટીનું મુહૂર્ત


ગુરુવાર, 17 માર્ચ, 2022 ના રોજ હોલિકા દહન
હોલિકા દહન મુહૂર્ત – 09:06 PM થી 10:16 PM
સમયગાળો – 01 કલાક 10 મિનિટ

18 માર્ચ, 2022 ને શુક્રવારે રંગવાળી હોળી (ધુળેટી)

ભાદ્ર પંચા – રાત્રે 09:06 થી રાત્રે 10:16 સુધી
ભદ્ર મુખ – 10:16 PM થી 12:13 AM, 18 માર્ચ
ભદ્રા સાથે પ્રદોષ દરમિયાન હોલિકા દહન

હોળી એક ધાર્મિક તહેવાર છે જે હિન્દુઓ દ્વારા વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. દિવાળી પછી હિન્દુ કેલેન્ડર પર હોળીનો બીજો સૌથી મોટો ઉત્સવ માનવામાં આવે છે. હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે.

મિત્રો, આશા રાખું છું કે તમને આમરી આ Happy Holi Wishes in Gujarat અથવા Happy Dhuleti Quotes in Gujarati 2022 પોસ્ટ પસંદ આવી હશે. હોળીની આ પોસ્ટ વિશે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટ માં લખવાનું ના ભૂલશો. તહેવારો ને લગતી આવીજ Wishes અને Quotes ની પોસ્ટ માટે અમારી વેસાઇટ socioeducation.in ની મુલાકાત લેતા રેજો.

More Status For Holi 2022Click Here
SocioEducation HomepageClick Here
હોળી - ધુળેટી 2022
હોળી – ધુળેટી 2022

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો