હવામાન સમાચાર: વરસાદ આગાહિ: ગુજરાત પર બિપોરજોય વાવાઝોડા નો ખતરો તોળાઇ રહ્યો છે. જે હાલ પોરબંદરથી અરબી સમુદ્રમા દુર 480 કીમી જેટલુ જ દૂર છે. આ વાવાઝોડુ વારંવાર ટ્રેક બદલી રહ્યુ છે. હવે ગુજરાત ના દરિયાકિનારા ના જિલ્લાઓ પર પવન સાથે વરસાદની અસર થાય તેવી શકયતાઓ દેખાઇ રહિ છે. આ અંગે હવામાન વિભાગ દ્વારા જિલ્લાવાઇઝ પવન ની ગતિ અને વરસાદ અંગે બુલીટીન બહાર પાડવામા આવ્યુ છે. ત્યારે ચાલો જાણીએ બિપોરજોય વાવાઝોડુ કેટલુ દૂર છે ? કયા જિલ્લામા પવન અને વરસાદ અંગે શું આગાહિ છે ?
હવામાન સમાચાર
હાલ ગુજરાત પર બિપોરજોય વાવાઝોડું આવવાનુ સંકટ છે. ત્યારે આ વાવાઝોડાની અસર ને લીધે કયા જિલ્લામા કેવુ હવામાન રહેશે અને વરસાદ અંગે શું આગાહિ છે તે જોઇએ.
- વાવાઝોડા બિપોરજોય અંગે લેટેસ્ટ સમાચાર
- સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડાની ફરી દિશા બદલાઈ
- વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાઇ રહ્યુ છે.
- કચ્છ અને ગુજરાત માટે છે શકયતાઓ

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે સૌથી મોટા ન્યુઝ આવી રહ્યા છે. સમુદ્રમાં બિપોરજોય સાયકલોનની ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાઇ રહ્યુ છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવનાઓ રહેલી છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધતુ જાય છે.
જિલ્લાવાઇઝ હવામાન આગાહિ
- બનાસકાંઠા: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- પાટણ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- મહેસાણા: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- સાબરકાંઠા: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- ગાંધીનગર: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- અરવલ્લી: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- અમદાવાદ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- આણંદ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- વડોદરા: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- પંચમહાલ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- દાહોદ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- મહિસાગર: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- છોટાઉદેપુર: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- નર્મદા: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- ભરૂચ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- સુરત: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- ડાંગ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- નવસારી: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શકયતાઓ છે.
- વલસાડ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થાય તેવી શકયતાઓ છે.
- તાપી: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- દાદરા નગર હવેલી: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- દમણ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- સુરેંદ્રનગર: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- રાજકોટ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- જામનગર: હવામાન શુષ્ક રહેવાની સંભાવના વધારે રહેલી છે.
- પોરબંદર: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- જુનાગઢ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- અમરેલી: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- ભાવનગર: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- મોરબી: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- દેવભૂમિ દ્વારકા: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- ગીરસોમનાથ: છુટાછવાયા વિસ્તારોમા ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શકયતાઓ છે.
- બોટાદ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
- કચ્છ: હવામાન શુષ્ક રહેવાની શકયતાઓ વધારે રહેલી છે.
જિલ્લાવાઈઝ હવામાન વિભાગની આગાહિ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |