S Socio Education ONLINE TEST • LEARN • SUCCEED

તમારી મનપસંદ કેટેગરી પસંદ કરો

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કેટેગરી પ્રમાણે ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો. તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો.

✓ 17 કેટેગરી ઉપલબ્ધ
⭐ PREMIUM COURSE + FREE QUIZ

Current Affairs 2026 – Reading Course

ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ Current Affairs વાંચો અને તમારી પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવો. હવે Current Affairs Course ખરીદો અને Current Affairs Quiz નો Free Access મેળવો.

પરીક્ષા આધારિત મહત્વપૂર્ણ Articles મહત્વપૂર્ણ મુદ્દાઓ અને વિસ્તૃત સમજૂતી Reading Progress Tracking Articles Bookmark કરવાની સુવિધા One Time Payment – ₹199 Current Affairs Category ની તમામ Quizzes FREE
₹199 One Time Purchase
Course ખરીદો → Course ખરીદો અને Current Affairs Quiz મફતમાં મેળવો!

બધી કેટેગરી

17 કેટેગરી

Current Affairs

આખા વર્ષના મહત્વપૂર્ણ કરંટ અફેર્સનું એક જ જગ્યાએ પુનરાવર્તન કરીને ઉમેદવારોની સામાન્ય જ્ઞાનની તૈયારી મજબૂત બનાવવી. દરેક પ્રશ્ન સાથેની વિસ્તૃત સમજૂતી દ્વારા માત્ર જવાબ યાદ રાખવાને બદલે વિષયની ઊંડી સમજ વિકસાવવી.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
11 ટેસ્ટ ઉપલબ્ધ

GSRTC Conductor Exam 2027

GSRTC કંડક્ટર પરીક્ષા 2027 ની તૈયારી કરતા ઉમેદવારો માટે Socio Education દ્વારા ઓનલાઇન MCQ પ્રેક્ટિસ ટેસ્ટ ઉપલબ્ધ છે. આ કેટેગરીમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ, ભારતનું બંધારણ, ટ્રાફિક નિયમો અને GSRTC સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નોનો અભ્યાસ કરી તમારી તૈયારી ચકાસો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

Police Bharti

ગુજરાત પોલીસ ભરતી 2027ની તૈયારી કરતા ઉમેદવારો માટે અહીં વિષયવાર અને પરીક્ષાલક્ષી ક્વિઝ આપવામાં આવે છે. આ ક્વિઝમાં જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન), ગુજરાત અને ભારતના કરંટ અફેર્સ, ભારતીય બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ તેમજ પોલીસ ભરતીના અભ્યાસક્રમને અનુરૂપ મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક ક્વિઝ દ્વારા તમારી તૈયારી ચકાસો, સાચા જવાબો સાથે સમજૂતી મેળવો અને નિયમિત પ્રેક્ટિસ કરીને તમારી ઝડપ તથા ચોકસાઈમાં વધારો કરો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી પરીક્ષાની તૈયારી માટે આ ક્વિઝ ઉપયોગી અભ્યાસસામગ્રી બની રહેશે.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

ગુજરાત RTO ટેસ્ટ

ગુજરાત RTO લર્નિંગ લાઇસન્સ અને ડ્રાઇવિંગ લાઇસન્સ પરીક્ષાની તૈયારી માટે ટ્રાફિક નિયમો, માર્ગ ચિહ્નો, મોટર વાહન કાયદા અને સલામત ડ્રાઇવિંગ આધારિત મોક ટેસ્ટ તથા MCQ પ્રશ્નો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
6 ટેસ્ટ ઉપલબ્ધ

Talati Bharti

આ કેટેગરીની વિવિધ ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

Gujarat CET

આ કેટેગરીની વિવિધ ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

NMMS Exam

આ કેટેગરીની વિવિધ ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

MPHW Exam

આ કેટેગરીની વિવિધ ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

GPSC વર્ગ 1-2 Mock Test

GPSC વર્ગ 1-2 (Deputy Collector, DySP, Mamlatdar, TDO) અને CCE Prelims પરીક્ષાની તૈયારી માટે વિશેષ રીતે તૈયાર કરાયેલી પ્રીમિયમ મોક ટેસ્ટ સિરીઝ. આ કેટેગરીમાં 100 MCQ આધારિત મહાટેસ્ટ, એડવાન્સ્ડ ટેસ્ટ, અગાઉના વર્ષોના પ્રશ્નપત્રો આધારિત પ્રેક્ટિસ સેટ અને વિશ્લેષણાત્મક પ્રશ્નોનો સમાવેશ થાય છે. ભારતીય બંધારણ, ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, પર્યાવરણ, અર્થતંત્ર, વિજ્ઞાન-ટેકનોલોજી અને CSAT જેવા મહત્વપૂર્ણ વિષયોની સંપૂર્ણ ગુજરાતી માધ્યમમાં પરીક્ષાલક્ષી તૈયારી કરો. તમારી તૈયારી ચકાસો, સમય વ્યવસ્થાપન સુધારો અને GPSC પરીક્ષા માટે આત્મવિશ્વાસ વધારો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

GSSSB Exam

આ કેટેગરીની વિવિધ ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

Junior Clerk

GPSSB Junior Clerk Mock Test કેટેગરીમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્ક પરીક્ષાની તૈયારી માટે ગુજરાતી ભાષામાં ઓનલાઇન મોક ટેસ્ટ, મહત્વપૂર્ણ MCQ પ્રશ્નો અને પ્રેક્ટિસ ક્વિઝ મેળવો. વિવિધ વિષયો આધારિત ટેસ્ટ આપીને તમારી પરીક્ષાની તૈયારી ચકાસો અને વધુ મજબૂત બનાવો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

Bin Sachivalay Clerk

GSSSB બિન સચિવાલય પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે અહીં Latest Online Quiz Test, મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો ઉપલબ્ધ છે. દરેક Quiz સાથે સાચા જવાબની સમજૂતી (Explanation) આપવામાં આવે છે, જેથી ઉમેદવારો પોતાની તૈયારી ચકાસી શકે અને પરીક્ષામાં વધુ સારા માર્ક્સ મેળવી શકે. GSSSB બિન સચિવાલય, ગુજરાત સરકારી ભરતી પરીક્ષા અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે નિયમિત Online Quiz આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

Forest Guard

આ કેટેગરીની વિવિધ ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

TET / TAT / HTAT Exam

TET, TAT અને HTAT પરીક્ષાની તૈયારી માટે મહત્વપૂર્ણ MCQ પ્રશ્નો, પ્રેક્ટિસ ટેસ્ટ, ઓનલાઈન ક્વિઝ, જૂના પ્રશ્નપત્રો અને પરીક્ષાલક્ષી અભ્યાસ સામગ્રી મેળવો. ગુજરાત શિક્ષક ભરતી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી પ્રશ્નો અને ટેસ્ટ.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

Gram Sevak Exam

આ કેટેગરીની વિવિધ ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
5 ટેસ્ટ ઉપલબ્ધ

Health Department Exams

આ કેટેગરીની વિવિધ ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
0 ટેસ્ટ ઉપલબ્ધ

Other Gujarat Exams

આ કેટેગરીની વિવિધ ઓનલાઈન ટેસ્ટ અને ક્વિઝ આપો.

₹199 ⭐ PREMIUM ACCESS
સંપૂર્ણ કેટેગરી અનલૉક કરવા માટે
0 ટેસ્ટ ઉપલબ્ધ
હાલમાં ઓનલાઇન વિદ્યાર્થીઓ: --