S Socio Education ONLINE TEST • LEARN • SUCCEED
હોમ  ›  વિષયો  ›  GSRTC Conductor Exam 2027

GSRTC Conductor Exam 2027

GSRTC કંડક્ટર પરીક્ષા 2027 ની તૈયારી કરતા ઉમેદવારો માટે Socio Education દ્વારા ઓનલાઇન MCQ પ્રેક્ટિસ ટેસ્ટ ઉપલબ્ધ છે. આ કેટેગરીમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ, ભારતનું બંધારણ, ટ્રાફિક નિયમો અને GSRTC સંબંધિત મહત્વપૂર્ણ પ્રશ્નોનો અભ્યાસ કરી તમારી તૈયારી ચકાસો.

આ કેટેગરીની ખાસ વિશેષતાઓ

કુલ 100 નવા MCQ પ્રશ્નો અને જવાબો.
GSRTC કંડક્ટર પરીક્ષાના વિષયવાર ગુણભાર મુજબ તૈયારી.
ગુજરાત સામાન્ય જ્ઞાન અને ભારતીય બંધારણ.
ગણિત અને રીઝનિંગની પ્રેક્ટિસ.
ગુજરાતી અને અંગ્રેજી વ્યાકરણના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો.
5 ટેસ્ટ ઉપલબ્ધ
Free અને Demo Quiz સહિત ટેસ્ટ શરૂ કરવા માટે પહેલાં Login કરો. Premium Quiz માટે કેટેગરી Unlock કરવાની જરૂર પડી શકે છે. Login કરો →

GSRTC Conductor Mock Test Part-5 | 100 MCQ Grand Final Set 2027

★ PREMIUM QUIZ

GSRTC કંડક્ટર ભરતી પરીક્ષા ૨૦૨૭ની તૈયારી માટે સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત Part-5 Grand Final Mock Test આપો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણ, ગણિત અને રીઝનિંગ, કંડક્ટરની ફરજો, ટિકિટ-લગેજ નિયમો, મોટર વાહન કાયદો, રોડ સેફ્ટી, પ્રાથમિક સારવાર અને કોમ્પ્યુટર જ્ઞાન જેવા વિષયોના કુલ ૧૦૦ મહત્વપૂર્ણ MCQ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ

GSRTC Conductor Mock Test Part-4 | 100 MCQ પ્રશ્નો અને જવાબો

★ PREMIUM QUIZ

GSRTC Conductor Bharti 2027 Part-4 મોક ટેસ્ટમાં 100 નવા MCQ પ્રશ્નો સાથે ગુજરાત GK, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી, ગણિત, મોટર વાહન કાયદા, ટ્રાફિક નિયમો, ફર્સ્ટ એઇડ અને કોમ્પ્યુટર જ્ઞાનની તૈયારી કરો.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ

GSRTC Conductor Mock Test Part-3 | 100 MCQ પ્રશ્નો અને જવાબો

★ PREMIUM QUIZ

GSRTC Conductor Bharti 2027 Part-3 મોક ટેસ્ટમાં 100 નવા MCQ પ્રશ્નો સાથે ગુજરાત GK, ગુજરાતી-અંગ્રેજી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ, મોટર વાહન કાયદા, રોડ સેફ્ટી, ફર્સ્ટ એઇડ અને કોમ્પ્યુટર જ્ઞાનની તૈયારી કરો.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ

GSRTC Conductor Mock Test Part-2 | 100 MCQ પ્રશ્નો અને જવાબો

★ PREMIUM QUIZ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) કંડક્ટર ભરતી પરીક્ષા 2027 ની તૈયારી કરતા ઉમેદવારો માટે અહીં સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત 100 નવા MCQ પ્રશ્નોનો Part-2 મોક ટેસ્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પ્રેક્ટિસ સેટમાં ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, ભારતીય બંધારણ, ગુજરાતી વ્યાકરણ અને સાહિત્ય, અંગ્રેજી વ્યાકરણ, ગણિત અને તાર્કિક કસોટી જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કંડક્ટરની ફરજો, મોટર વાહન અધિનિયમ, ટિકિટ અને લગેજના નિયમો, ટ્રાફિક નિયમો, રોડ સેફ્ટી, પ્રાથમિક સારવાર અને કોમ્પ્યુટર જ્ઞાનને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ

GSRTC Conductor Mock Test Part-1 | 100 MCQ પ્રશ્નો અને જવાબો

★ PREMIUM QUIZ

GSRTC કંડક્ટર ભરતી પરીક્ષા 2027 માટે 100 મહત્વપૂર્ણ MCQ પ્રશ્નોનો મોક ટેસ્ટ આપો. ગુજરાત સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી, ગણિત, રોડ સેફ્ટી, મોટર વાહન કાયદો, પ્રાથમિક સારવાર અને કોમ્પ્યુટર જ્ઞાનની વિસ્તૃત સમજૂતી સાથે તૈયારી કરો.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ
← બધા વિષયો પર પાછા જાઓ
હાલમાં ઓનલાઇન વિદ્યાર્થીઓ: --