S Socio Education ONLINE TEST • LEARN • SUCCEED
હોમ  ›  વિષયો  ›  Police Bharti

Police Bharti

ગુજરાત પોલીસ ભરતી 2027ની તૈયારી કરતા ઉમેદવારો માટે અહીં વિષયવાર અને પરીક્ષાલક્ષી ક્વિઝ આપવામાં આવે છે. આ ક્વિઝમાં જનરલ નોલેજ (સામાન્ય જ્ઞાન), ગુજરાત અને ભારતના કરંટ અફેર્સ, ભારતીય બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, ગુજરાતી વ્યાકરણ, ગણિત, રીઝનિંગ તેમજ પોલીસ ભરતીના અભ્યાસક્રમને અનુરૂપ મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

દરેક ક્વિઝ દ્વારા તમારી તૈયારી ચકાસો, સાચા જવાબો સાથે સમજૂતી મેળવો અને નિયમિત પ્રેક્ટિસ કરીને તમારી ઝડપ તથા ચોકસાઈમાં વધારો કરો. ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતી પરીક્ષાની તૈયારી માટે આ ક્વિઝ ઉપયોગી અભ્યાસસામગ્રી બની રહેશે.

5 ટેસ્ટ ઉપલબ્ધ
Quizzes શરૂ કરવા અથવા કેટેગરી Unlock કરવા માટે પહેલાં Login કરો. Login કરો →

પોલીસ ભરતી સ્પેશિયલ MCQ QUIZ-5 | છેલ્લા 3 વર્ષના પ્રશ્નપત્રો આધારિત સંપૂર્ણ પ્રેક્ટિસ ટેસ્ટ

ગુજરાત પોલીસ ભરતી 2027 ની તૈયારી કરતા ઉમેદવારો માટે રજૂ છે પોલીસ ભરતી સ્પેશિયલ MCQ Quiz-5. આ ખાસ ક્વિઝમાં છેલ્લા 3 વર્ષના ભરતી પરીક્ષાના પ્રશ્નપત્રોમાં આવરી લેવાયેલા મહત્વપૂર્ણ વિષયો અને અગાઉ પૂછાયેલા પ્રશ્નોના આધારે 100 MCQ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝમાં ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ, ભારત અને ગુજરાતની ભૂગોળ, ભારતીય બંધારણ, કાયદો અને પોલીસ વહીવટ, સામાન્ય વિજ્ઞાન, કમ્પ્યુટર, રીઝનિંગ અને ગણિત જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ

પોલીસ ભરતી સ્પેશિયલ MCQ QUIZ-4 (વિસ્તૃત વિધાનવાળા પ્રશ્નો)

ગુજરાત પોલીસ ભરતી 2027 ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ પોલીસ ભરતી સ્પેશિયલ MCQ Quiz-4 રજૂ કરવામાં આવી છે. આ ક્વિઝમાં વિસ્તૃત વિધાનવાળા (Statement Based) મહત્વપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ઉમેદવારોની વિષયની સમજ, તાર્કિક શક્તિ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા ચકાસવામાં મદદરૂપ થશે.

આ ક્વિઝમાં ભારતીય બંધારણ, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને અન્ય મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવામાં આવ્યા છે.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ

પોલીસ ભરતી સ્પેશિયલ MCQ QUIZ-3 (Current Affairs)

ગુજરાત પોલીસ ભરતી 2027 ની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ Current Affairs MCQ Quiz-3 રજૂ કરવામાં આવી છે. આ ક્વિઝમાં તાજેતરના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારો, ગુજરાતના મહત્વપૂર્ણ વર્તમાન પ્રવાહો, સરકારી યોજનાઓ, રમતગમત, પુરસ્કારો, નિમણૂકો અને મહત્વપૂર્ણ દિવસો સંબંધિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ક્વિઝ PSI અને LRD સહિતની પોલીસ ભરતી પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે ઉપયોગી છે. નિયમિત Current Affairs પ્રેક્ટિસ દ્વારા તમારી સામાન્ય જ્ઞાનની તૈયારી મજબૂત બનાવો.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ

પોલીસ ભરતી સ્પેશિયલ MCQ QUIZ-2

ગુજરાત પોલીસ ભરતી 2027 ની તૈયારી કરતા ઉમેદવારો માટે રજૂ છે પોલીસ ભરતી સ્પેશિયલ MCQ Quiz-2. આ ક્વિઝમાં PSI અને LRD પરીક્ષાને ધ્યાનમાં રાખીને સામાન્ય જ્ઞાન (GK), ભારતીય બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને અન્ય મહત્વપૂર્ણ વિષયોના પ્રશ્નો સામેલ કરવામાં આવ્યા છે.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ

પોલીસ ભરતી સ્પેશિયલ MCQ QUIZ-1

ગુજરાત પોલીસ ભરતી 2027 ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે ખાસ MCQ Quiz-1 તૈયાર કરવામાં આવી છે. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન (GK), ભારતીય બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને અન્ય મહત્વપૂર્ણ વિષયોના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

100 કુલ પ્રશ્નો
30 મિનિટ સમય મર્યાદા
100.00 કુલ ગુણ
0.00 નેગેટિવ માર્કિંગ
← બધા વિષયો પર પાછા જાઓ