DSSSB Recruitment 2022: DSSSBમાં 161 જગ્યા પર ભરતી, આજે અરજી કરવાની અંતિમ તક

DSSSB Recruitment 2022 : dsssb.delhi.gov.in પર આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે નોટિફિકેશન વાંચી અને ઉમેદવારો અરજી કરી શકશે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે. DSSSB Recruitment 2022 Last date of Online application : દિલ્હી ગૌણ સેવા પસંદગી બોર્ડ (DSSSB) દ્વારા વેબસાઇટ dsssb.delhi.gov.in પર આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને … Read more