Gujarat Budget 2023,ગુજરાત બજેટ 2023-24

ગુજરાત બજેટ 2023: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 2 માર્ચથી 31 માર્ચ સુધી ચાલશે. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ 3 માર્ચના રોજ ગુજરાતનું બજેટ રજૂ કરશે. ભૂપેન્દ્ર પટેલની સરકારનું આ પ્રથમ બજેટ હશે, અને વિધાનસભાની ચૂંટણીના વર્ષ સાથે, ઘણી બધી રાહતો જાહેર થવાની શક્યતા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. સુખરામ રાઠવા વિધાનસભામાં વિપક્ષનું નેતૃત્વ … Read more