પ્રજાસત્તાક દિન માટે 26મી જાન્યુઆરી શા માટે પસંદ કરવામાં આવી ?

આઝાદીના ઇતિહાસમાં 26મી જાન્યુઆરીનું ખાસ ઐતિહાસિક મહત્વ છે 2 વર્ષ અને 11 દિવસ સુધી મહેનત કરીને દેશનું બંધારણ તૈયાર કરવામાં આવ્યું શનીવાર ૧૯૫૦માં ભારતનું સંવિધાન લાગુ પાડવામાં આવ્યું તે પહેલા પણ ૨૬ મી તારીખનું મહત્વ હતું. ૩૧ ડિસેમ્બર ૧૯૨૯ની મધ્યરાત્રીએ લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસનું લાહોરમાં જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં અધિવેશન યોજાયું હતું.આ અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું … Read more