PSI અને LRD પરીક્ષા અંગે વિશેષ ચર્ચા

આજે રાત્રે 7:30 વાગે ડીડી ગિરનાર પરહ સમુખ પટેલ અને પો.સ.ઇ ભરતી બોર્ડ ના સભ્ય શ્રી વિરેન્દ્ર સિંગ યાદવ પ્રશ્નોના જવાબ આપશે.