પોલીસ ભરતી રિઝલ્ટ 2022

પોલીસ ભરતી રિઝલ્ટ 2022 : પોલીસ ભરતીની હાલમાં શારીરિક કસોટી ચાલી રહી છે. લોકરક્ષક દળની પરીક્ષાની જ વાત કરીએ તો એમાં 10,459 જેટલી પોસ્ટ માટે 9.46 લાખ અરજી આવી છે. હાલમાં પોલીસ ભરતીમાં શારીરિક કસોટી ચાલી રહી છે તથા ઘણા ઉમેદવારોની પરીક્ષા હજુ બાકી છે. શારીરિક કસોટી બાદ ઉમેદવારોની લેખિત પરીક્ષા યોજાવાની છે. આ જોકે … Read more