[Update] ધોરણ 12 પરિણામ 2022, અહીંયા થી ચેક કરો @gseb.org

ધોરણ 12 પરિણામ 2022: ગુજરાત માધ્યમીક શિક્ષણ બોર્ડનું SSC RESULT (GSEB 10TH RESULT) ધોરણ ૧૦ રીઝલ્ટ ૨૦૨૨ અને HSC RESULT 2022 ધોરણ ૧૨ રીઝલ્ટ ૨૦૨૨, બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.gseb.org પર SSC BOARD RESULT 2022 અને HSC BOARD RESULT 2022 જાહેર કરવામાં આવે છેે. GSEB (ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ) દ્વારા ઓનલાઇન SSC RESULT 2022 અને HSC RESULT 2022 જાહેર કરવામાં આવે છેે. GSEB ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ પર કલીક કરી વિધ્યાર્થી પોતાનો સીટ નંબર દાખલ કરી ધોરણ ૧૦ રીઝલ્ટ અને ધોરણ ૧૨ રીઝલ્ટ ૨૦૨૨ નું પરીણામ ઓનલાઇન જોઇ શકશે.

ધોરણ 12 સાયન્સ બાદ હવે જૂન મહિનાના બીજા સપ્તાહમાં જાહેર થશે ધોરણ-10નું પરિણામ

ધોરણ 12 પરિણામ 2022


gseb board result 2022 date (ssc result 2022 and Hsc result 2022) માટે સંભવીત તારીખ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. gseb ssc board result date 2022 અને GSEB HSC Result Date 2022 (ધોરણ ૧૦ રીઝલ્ટ અને ધોરણ ૧૨ રીઝલ્ટ) ની રાહ જોઇ રહેલા વિધ્યાર્થીઓને જણાવવાનું કે આગામી મે માસમાં પરીણામ જાહેર થવાની સંભાવના છે. જે આગામી મે માસના છેલ્લા અઠવાડીયામાં હોઇ શકે છેે. હાલમાં Ssc board result 2022 date ફીકસ થયેલ ન હોય, પરીણામની તારીખ જાહેર થયેથી અહીંયા જણાવવામાં આવશે.

અહીંયા થી ચેક કરો @gseb.org

ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડનું GSEB Result 2022 સત્તાવાર જાહેર થયા બાદ આ પેેજ પર ઉપલબ્ધ થશે. વિધ્યાર્થીઓ ગુજરાત બોર્ડનું Hsc Result 2022 અને SSC RESULT 2022 નીચે દર્શાવેલ પગલાઓ અનુસરીને ચકાસી શકે છેે

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જાઓ (ડાઇરેકટ લીંક નીચે આપેલ છેે.
  • હોમ પેજ પર gseb board result 2022 પર (લાગુ પડતુ હોય તેના પર જેમ કે ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨ ) પર કલીક કરો.
  • GSEB BOARD RESULT 2022 જોવા માટે આપનો સીટ નંબર દાખલ કરો અને ગો બટન પર કલીક કરો.
  • GSEB 10TH RESULT 2022 અને GSEB 12TH RESULT 2022 સ્ક્રીન પર ખુલશે. જે ડાઉનલોડ કરી પ્રિન્ટ મેળવી લેવી અથવા સોફટકોપી ભવિષ્યના સંદર્ભ માટે સાચવી રાખ

SSC BOARD અને HSC BOARD પરીણામ આવ્યા બાદ ટકાવારીની ગણતરી કેવીરીતે કરવી.


વિધ્યાર્થી મીત્રો આપ જાણો છો કે GSEB BOARD તમને માર્કશીટ પર માત્ર પર્સેન્ટાઇલ રેન્ક આપે છે જયારે ટકાવારી કયાંય દર્શાવેલ હોતી નથી. ટકાવારીની ગણતરી કરવા માટે નીચે આપેલ રીતનો ઉપયોગ કરી ટકાવારીની ગણતરી કરી શકાય છેે.

ટકાવારી = ( મેળવેલ ગુુણ / કુલ ગુુણ ) * ૧૦૦


SMS દ્વારા મેળવો ગુજરાત બોર્ડનું GSEB SSC RESULT 2022

વિધ્યાર્થીઓને પીક સમયે GSEB SSC Result 2022 ચકાસવું અઘરૂં લાગી શકે છે કારણ કે શકય છે કે www.gseb.org ઓફીસીયલ સાઇટ પર ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના પરીણામની સાઇટ પર પરીણામના દિવસે એક સાથે મોટી સંંખ્યામાં વિધ્યાર્થીઓ સાઇટની વીઝીટ કરતા હોવાના કારણે સર્વર ડાઉન થવાની શકયતાના કારણે વેબસાઇટ ધીમી હોઇ શકે છેે. આ સમયે વિધ્યાર્થીઓ કોઇપણ મુશ્કેલી વગર GSBE Board Result 2022 SMS મારફતે જાણી શકે છેે. એસ.એમ.એસ. થી પરીણામ જાણવા નીચે જણાવેલ પગલા અનુસરો.

  • એસ.એમ.એસ. એપ્લીકેશન ખોલો.
  • આ ફોર્મેટમાં એસ.એમ.એસ. લખો SSC Seat Number ( SSC<સ્પેશ>સીટ નંબર)
  • ઉપરોકત SMS 56263 નંબર પર મોકલી આપો.
  • SMS send થયાના થોડા સમયમાંજ એજ નંબર પર GSBE 10th Board Result 2022 SMS મારફતે મોકલી આપવામાં આવશે.

ધોરણ ૧૦ ને ધોરણ ૧૨નો અભ્યાસ પુર્ણ થયા બાદ શું કરવું તે બાબતે કે કારકીર્દી બાબતે કોઇ મુંજવણ હોય તો અમોને કોમેન્ટ બોકસમાં જણાવો. અમોને મળેલ કોમેન્ટ મુજબ કારકીર્દી લગત પોસ્ટ બનાવવામાં આવશે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો