ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે.

જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી હતી.