રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ અને ક્લાર્કની 2,000 પોસ્ટ માટે જુલાઇ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે.
Learn more
રાજ્યમાં તલાટીની 1,800 પોસ્ટ અને ક્લાર્કની 2,000 પોસ્ટ માટે જુલાઇ મહિનામાં રાજ્યવ્યાપી પરીક્ષા યોજાઇ શકે છે.
તલાટી અને ક્લાર્ક સહિતની કુલ 3,800 પોસ્ટ માટે પરીક્ષા લેવાશે. પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ પરીક્ષાને લઇને સંકેત આપ્યાં છે.
ગુજરાત તલાટી મંત્રી પરીક્ષા જુલાઈ 2022 માં શરૂ થવા જઈ શકે છે. તલાટી મંત્રી કોલ લેટર લિંક ખૂબ જ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.
હજુ સુધી GPSSB બોર્ડ તરક થી કોઈ ઓફીસિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવી નથી કે તલાટી મંત્રી ની પરીક્ષા ક્યારે લેવાશે.
તલાટી મંત્રીનું એડમિટ કાર્ડ (કોલ લેટર) ડાઉનલોડ કરી શકે છે.