હોમ
›
વિષયો
›
ગુજરાતનો ઇતિહાસ (History of Gujarat)
ગુજરાતનો ઇતિહાસ (History of Gujarat)
ગુજરાતના પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસનો સંપૂર્ણ અભ્યાસ કરો. આ કેટેગરીમાં ગુજરાતના ઐતિહાસિક સ્થળો, રાજવંશો, મહાન શાસકો, સ્વાતંત્ર્ય સંગ્રામ, ઐતિહાસિક ઘટનાઓ અને મહાનુભાવોને લગતી મહત્વપૂર્ણ માહિતી સાથે પરીક્ષાલક્ષી MCQ ક્વિઝ અને પ્રશ્નોત્તરી ઉપલબ્ધ છે. GPSC, GSSSB, પોલીસ ભરતી, તલાટી અને અન્ય ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉપયોગી અભ્યાસ સામગ્રી.
આ કેટેગરીની ખાસ વિશેષતાઓ
ગુજરાતના પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક ઇતિહાસનો સંપૂર્ણ અભ્યાસ
સિંધુ ખીણની સંસ્કૃતિ અને ગુજરાતનાં પ્રાચીન ઐતિહાસિક સ્થળો.
✓ Free અને Demo Quiz ઉપલબ્ધ છે.
Free/Demo ટેસ્ટ શરૂ કરવા માટે કેટેગરી ખરીદવાની જરૂર નથી.
Premium ટેસ્ટ માટે કેટેગરી Unlock કરવી પડશે.
Free અને Demo Quiz સહિત ટેસ્ટ શરૂ કરવા માટે પહેલાં Login કરો.
Premium Quiz માટે કેટેગરી Unlock કરવાની જરૂર પડી શકે છે.
Login કરો →
ગુજરાતનો ઇતિહાસ મોક ટેસ્ટ – Part 4 (100 MCQs)
★ PREMIUM QUIZ
ગુજરાતના ઇતિહાસ, સ્વાતંત્ર્ય સંગ્રામ, કલા-સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસા પર આધારિત 100 અત્યંત મહત્વપૂર્ણ MCQ પ્રશ્નોની મોક ટેસ્ટ. આ ટેસ્ટમાં રાજકોટ સત્યાગ્રહ, હરિપુરા કોંગ્રેસ અધિવેશન, દાંડીકૂચ, ગુજરાતનાં લોકનૃત્યો, ભવાઈ, પ્રાચીન સ્થાપત્યો, ઐતિહાસિક કરારો, યુદ્ધો, પ્રાચીન સ્થળો અને ગુજરાતની મહત્વપૂર્ણ ઐતિહાસિક ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના ઇતિહાસના વિશેષ અને મહત્વપૂર્ણ વિષયો પર આધારિત 100 પસંદગીના MCQ પ્રશ્નોની મોક ટેસ્ટ. આ ટેસ્ટમાં ગુજરાતના પ્રથમ વ્યક્તિઓ અને સંસ્થાઓ, મહાગુગુજરાત આંદોલન, જાણીતા ઉપનામો અને બિરુદો, ઐતિહાસિક ભૂગોળ, પ્રાચીન શહેરોનાં નામો, ઐતિહાસિક મેળાઓ, આદિવાસી ઇતિહાસ, સ્થાપત્યો, શિલાલેખો અને ગુજરાતી સાહિત્ય જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતના ઇતિહાસના મહત્વપૂર્ણ અને વિશેષ વિષયો પર આધારિત 100 પરીક્ષાલક્ષી MCQ પ્રશ્નોની મોક ટેસ્ટ. જેમાં સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના, આરઝી હકૂમત, આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ, ગુજરાતનો સાહિત્યિક ઇતિહાસ, જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાઓ, પ્રાચીન શહેરોનાં મૂળ નામો તથા ગુજરાતની નદીઓ અને દરિયાકિનારા આધારિત ઐતિહાસિક માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ મોક ટેસ્ટ – Part 1 (100 MCQs)
✓ FREE QUIZ
ગુજરાતના ઇતિહાસના તમામ મહત્વપૂર્ણ કાળખંડોને આવરી લેતી પરીક્ષાલક્ષી MCQ મોક ટેસ્ટ. જેમાં સિંધુ ખીણની સંસ્કૃતિ, પ્રાચીન ઇતિહાસ, મૈત્રક અને ચાવડા વંશ, સોલંકી અને વાઘેલા વંશ, સલ્તનત અને મુઘલ કાળ, મરાઠા અને ગાયકવાડ શાસન, 1857નો સંગ્રામ, ગાંધીયુગ, સ્વાતંત્ર્ય સંગ્રામ તેમજ મહાગુગુજરાત આંદોલન જેવા વિષયોનો સમાવેશ થાય છે.
GNM નર્સિંગ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે 30 મહત્વપૂર્ણ પ્રશ્નો સાથે Free MCQ Quiz. આ ક્વિઝમાં Fundamentals of Nursing, Medical-Surgical Nursing, Pediatric Nursing, Midwifery & OBG, Psychiatric Nursing અને Community Health Nursing જેવા વિષયોનો સમાવેશ થાય છે. મફતમાં ક્વિઝ આપો, તમારા જવાબો તપાસો અને પરીક્ષાની તૈયારીનું મૂલ્યાંકન કરો.
GNM નર્સિંગ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે 30 મહત્વપૂર્ણ MCQs આધારિત ડેમો ક્વિઝ. જેમાં Fundamentals of Nursing, Medical-Surgical Nursing, Pediatric Nursing, Midwifery & OBG, Psychiatric Nursing અને Community Health Nursing જેવા મુખ્ય વિષયોનો સમાવેશ થાય છે. આ ડેમો ક્વિઝ દ્વારા તમારી તૈયારીનું મૂલ્યાંકન કરો અને પરીક્ષાલક્ષી પ્રશ્નોનો અભ્યાસ કરીને નર્સિંગ વિષયોની સમજ વધુ મજબૂત બનાવો.
GNM નર્સિંગ ભરતી પરીક્ષાની તૈયારીને વધુ મજબૂત બનાવવા માટે 100 પસંદગીના અને પરીક્ષાલક્ષી MCQ પ્રશ્નો સાથે ખાસ તૈયાર કરાયેલ મોક ટેસ્ટ. જેમાં મેડિકલ-સર્જિકલ નર્સિંગ, ફાર્માકોલોજી, બાળરોગ નર્સિંગ, માનસિક સ્વાસ્થ્ય નર્સિંગ, પ્રસૂતિશાસ્ત્ર અને ફંડામેન્ટલ્સ ઓફ નર્સિંગ જેવા તમામ મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
GNM ભરતી પરીક્ષાની તૈયારી માટે ખાસ તૈયાર કરાયેલ Part-3 મોક ટેસ્ટ. જેમાં માતૃ-બાળ આરોગ્ય, રસીકરણ, કોલ્ડ ચેઇન, પોષણ, સગર્ભાવસ્થા તપાસ અને ફિલ્ડ પ્રોસિજર જેવા મહત્વપૂર્ણ વિષયોના પસંદગીના 100% ANM આધારિત પ્રશ્નોનો સમાવેશ થાય છે.
GNM નર્સિંગ ભરતી પરીક્ષા Part-2 માટે 100 મહત્વપૂર્ણ અને પસંદગીના પ્રશ્નોનો પ્રેક્ટિસ મોક ટેસ્ટ. નર્સિંગ વિષયના અગત્યના ટોપિક્સ, મેડિકલ જ્ઞાન, રોગોની ઓળખ, સારવાર, આરોગ્ય સેવાઓ અને નર્સિંગ પ્રક્રિયા આધારિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક પ્રશ્નની સમજૂતી સાથે ક્વિઝ પૂર્ણ કરો અને સરકારી નર્સિંગ ભરતી પરીક્ષાની તૈયારી વધુ મજબૂત બનાવો.