ધોરણ 10 પૂરક પરીક્ષાનું રિઝલ્ટ જાહેર 2022 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ તા. 06/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.
GSEB SSC RESULT 2022: ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. વેબસાઈટ પર ધોરણ-10નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો માતાપિતામાં પણ સંતાનોના પાસ થવા પર ઉત્સાહ જોવા મળ્યો છે. WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે.
ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022
પોસ્ટ ટાઈટલ | ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2022 |
પોસ્ટ નામ | ધોરણ 10 પરિણામ 2022 જાહેર |
બોર્ડ નામ | GSEB |
ઓફિશિયલ વેબ સાઈટ | www.gseb.org |
પરિણામ પ્રકાર | ઓનલાઈન |
ગુજરાત SSC રીઝલ્ટ 2022 માટેની વેબસાઇટ
- GSEB SSC પરિણામ 2022 ની સત્તાવાર વેબસાઇટ તપાસી શકો છો.
- નામ પ્રમાણે ગુજરાત બોર્ડનું પરિણામ 2022 જોવા માટે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ સાથે HSC, SSC પરિણામ 2022 ને ક્રોસ ચેક કરે છે.
GSEB 10 પૂરક પરીક્ષાનું રીઝલ્ટ 2022 કેવી રીતે તપાસવું?
- સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
- GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
- છ અંકનો સીટ નંબર દાખલ કરો.
- સબમિટ’ બટન પર ક્લિક કરો.
- GSEB પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે.
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
-
ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ તારીખ શું છે?
ધો 10 પૂરક પરીક્ષા પરિણામ તારીખ 06/08/2022ના રોજ સવારે 08:00 વાગ્યે છે
-
ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામની સત્તાવાર વેબસાઇટ શું છે
GSEB ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org છે