આજનો સોના ચાંદીનો ભાવ – Today Gold Rate

Today Gold Rate : Gold has over the years been a perfect hedge against inflation. Investors are increasingly looking at gold as an important investment. Goodreturns (OneIndia Money) is providing gold price in India herewith for our readers informational purposes only. These gold rates are updated today and are sourced from reputed jewellers in the country.

આજનો સોના ચાંદી ભાવ : સોના-ચાંદીમાં અગાઉના વર્ષે સતત ઘટાડા બાદ હવે સતત ભાવ વધતા જોવા મળ્યા હતા પરંતુ પાછલાં થોડા દિવસોની જ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. જોકે કાલની સરખામણીએ આજે ૨૪ કેરેટ સોનાના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થયો છે.

Today Gold Rate



મિત્રો, સોનાનો ભાવ આપણો દેશ નક્કી કરતો નથી. સોનાનો ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ પર આધારિત હોય છે અને તેમાં પણ ઘણાં પરિબળો ભાગ ભજવતાં હોય છે. ખાસ કરીને U.S અને U.K ની સરકાર પોતાના વ્યાજદરો નક્કી કરે છે જે મુજબ સોનાના ભાવ નક્કી થતા હોય છે આ ઉપરાંત દુનિયામાં બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે.


જોકે ૯ મહિનાની સરખામણીએ ૯,૮૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામે ઘટાડો થયો : ઓગસ્ટ ૨૦૨૦માં સોનું (gold) રૂ. ૬૦,૦૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ હતું જ્યારે ચાંદી (silver) રૂ. ૭૭,૮૪૦ ₹ પ્રતિ ૧ કિલો હતું. જે અત્યારે સોનું ઘટીને રૂ. ૫૦,૨૪૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ થયું જ્યારે ચાંદી ઘટીને રૂ. ૭૨,૩૦૦ ₹ પ્રતિ ૧ કિલો થઈ.

આમ, ઓગસ્ટ ૨૦૨૦ થી લઈને આજ સુધીમાં ૮ મહિનાના ટૂંકાગાળામાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામ દીઠ લગભગ ૯,૭૩૦ ₹ નો ઘટાડો થયો છે જ્યારે ચાંદીના ભાવમાં ૧ કિલો દીઠ લગભગ ૫,૫૪૦ ₹ નો ઘટાડો થયો છે.

આજનો લેટેસ્ટ ભાવ જોવા અહીં ક્લિક કરો 

ચાંદીનો લેટેસ્ટ ભાવ અહીંથી જાણો


છેલ્લા ૫ દિવસના સોના (gold)ના ભાવ :

  • ૦૯/૦૬/૨૦૨૧ ૪,૮૪,૦૦૦ ₹ ૫,૦૪,૩૦૦ ₹
  • ૧૦/૦૬/૨૦૨૧ ૪,૮૪,૦૦૦ ₹ ૫,૦૪,૦૦૦ ₹
  • ૧૧/૦૬/૨૦૨૧ ૪,૮૩,૦૦૦ ₹ ૫,૦૩,૦૦૦ ₹
  • ૧૨/૦૬/૨૦૨૧ ૪,૮૩,૧૦૦ ₹ ૫,૦૩,૧૦૦ ₹
  • ૧૩/૦૬/૨૦૨૧ ૪,૮૨,૪૦૦ ₹ ૫,૦૨,૪૦૦ ₹


અગાઉના મહિનાથી આજ સુધીની વાત કરીએ તો સૌથી ઓછો ભાવ ૩૧ માર્ચના રોજ જોવા મળ્યો હતો જે ૨૪ કેરેટ સોનાનો ભાવ ૪૫,૬૯૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.


તેવી જ રીતે સૌથી વધુ ભાવ જાન્યુઆરી મહિનાની ૦૫ તારીખે જોવા મળ્યો જેમાં ૨૨ કેરેટ સોનાનો ભાવ ૫૦,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ અને ૨૪ કેરેટ સોનાનો ભાવ ૫૨,૫૮૦ ₹ પ્રતિ ૧૦ ગ્રામ રહ્યો હતો.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો