ધન તેરસ 2022 : Dhanteras 2022 Date – જાણો ધનતેરસ પૂજાની તિથિ

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું વિશેષ મહત્વ છે. ધનતેરસનો તહેવાર દિવાળી પહેલા ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ ધનતેરસ કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી(તેરસ)ના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 2જી નવેમ્બર 2021, મંગળવારના રોજ આવી રહી છે. આ દિવસ દિવાળી પર્વનો બીજો દિવસ છે. ધનતેરસ શા માટે ઉજવવામાં આવે છે? ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે … Read more