GSEB SSC Exam Result 2023: ધોરણ 10નું પરિણામ જાહેર, જુઓ તમારું પરિણામ
GSEB SSC Exam Result 2023; રાજ્યમાં ધોરણ 10નું પરિણામ આજે જાહેર થઇ ગયું છે. છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું પરિણામ કેવું આવશે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. જે આતુરતાનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત શૈક્ષણિક બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કર્યું છે. GSEB SSC Exam Result 2023 ઇવેન્ટ તારીખ GSEB 10TH પરિણામ … Read more