ગુજરાત પોલીસ ભરતી: ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના આજના લેટેસ્ટ સમાચાર
LRD ભરતીને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હસમુખ પટેલે જણાવ્યું કે, ‘જૂનના અંત સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પાડવામાં આવશે.’ LRD ભરતીને લઇને બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘એક મહિનાની રજા પરથી હું છઠ્ઠી જૂને હાજર થયેલ છું. ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ તૈયાર કરવા માટે જરૂરી કાર્યવાહી શરુ કરવામાં આવેલ … Read more