[11 July] ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz Bank

Gujarat Gyan Guru Quiz | G3Q | www.G3Q.Co.Ln | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો

ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જેનું ‘Gujarat Gyan Guru Quiz Registration 2022’ પણ ચાલુ થયેલું છે. હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ આર્ટિકલના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ

ગુજરાત સરકાર દ્વારા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ. આ ક્વિઝ દ્વારા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો જાણશે. નાગરિકો જેટલું જાણશે એટલો રાજ્યનો વિકાસ થશે. અને પ્રજાલક્ષી કાર્યોની ઝાંખી કરાવવામાં આવશે. Gujarat Gyan Guru Quiz 2022 અલગ-અલગ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ નાગરિકો અને વિદ્યાર્થીઓએ તેના માટે પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. જેના આજના પ્રશ્નો એટલે Gujarat Gyan Guru Quiz Bank આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.

Highlight Point Of Gujarat Gyan Guru Quiz Questions Bank & Answer For School

આર્ટિકલનું નામGujarat Gyan Guru Quiz Bank 10/07/2022
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે?રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here

Today’s Quiz Bank (11 July)


ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા Quiz Bank પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.

Scholl Quiz Bank No. 1 To 20


સ્કૂલના પ્રશ્નો ક્રમાંક નંબર 1 થી 20 નીચે મુજબ છે.

પ્રશ્નોના અને તેના જવાબો

  1. પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજનાથી ખેડૂત પરિવારને વાર્ષિક કેટલી સહાય પ્રાપ્ત થાય છે ?
  2. ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાથી ખેડૂતોને કયો લાભ થયો છે ?
  3. કયું પોર્ટલ ખેડૂતો માટે વરદાનરૂપ સાબિત થયું છે?
  4. ગુજરાતમાં છેલ્લાં 20 વર્ષમાં ચેકડેમની સંખ્યા 3500થી વધીને કેટલી થઇ?
  5. છેલ્લાં 20 વર્ષમાં ગુજરાતમાં બાંધવામાં આવેલ કેનાલ નેટવર્કની લંબાઈ કેટલી છે?
  1. કયા કાર્ડથી ખેડૂતો પોતાની જમીન માટે શ્રેષ્ઠ પાક જાણતા થયા?
  2. ખેતીના સંદર્ભમાં PMKSY નું પૂરું નામ શું છે?
  3. ગુજરાત સરકારે શ્રમિકો માટે કઈ વેબસાઈટ શુરુ કરી છે જેના પર નોંધણી કરાવીને વિનામૂલ્યે શ્રમ કાર્ડ મેળવી શકે છે ?
  4. બાળવિકાસ પર અભ્યાસક્રમો આપવા માટે ગુજરાત સરકાર દ્વારા કઈ વિશેષ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી?
  5. પ્રાથમિક શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવા અને શિક્ષકો અને શાળાઓને ગ્રેડ આપવા માટે ગુજરાતની ગવર્નમેન્ટ દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવે છે?
  6. કુટિર જ્યોતિ કાર્યક્રમનો હેતુ કયા પરિવારોના વીજળીકરણને વેગ આપવાનો છે ?
  7. કઈ યોજના હેઠળ આર્થિક રીતે ગરીબ પરિવારો માટે મફત મીટર કનેક્શન આપવામાં આવે છે?
  8. કઈ યોજના ખેડૂતો અને ગ્રામીણ પરિવારોને ચોવીસ કલાક વીજ પુરવઠો પૂરો પાડે છે ?
  9. સૂર્ય ગુજરાત સોલાર રૂફ ટોપ યોજના’ની જાહેરાત કોણે કરી ?
  10. ૨૦૨૨ સુધીમાં રિન્યુએબલ એનર્જી માટે ભારત સરકારનું લક્ષ્ય શું છે?
[11 July] ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz Bank
Gujarat Gyan Guru Quiz Competition Link g3q.co.in

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો