VMC Recruitment 2022 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશ (VMC Recruitment 2022)ને જુનિયર ક્લાર્ક, વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર 641 જગ્યાઓ 2022 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા અરજી કરી શકે છે.
VMC Recruitment 2022 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશ (VMC Recruitment 2022)ને જુનિયર ક્લાર્ક, વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસર, સબ સેનેટરી ઇન્સ્પેક્ટર અને મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર 641 જગ્યાઓ 2022 માટે ભરતી નોટિફીકેશન (Job Notification) બહાર પાડી છે. 16 ફેબ્રુઆરી, 2022થી 28 ફેબ્રુઆરી, 2022 દરમિયાન આ પોસ્ટ માટે ઉમેદવારો અરજી કરી શકે છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી (Job) કરવા ઇચ્છતા ઉમેદવારો માટે વીએમસી ભરતી 2022 એક સારી તક છે.
VMC Recruitment 2022 : પસંદગી પ્રક્રિયા
આ પોસ્ટ પર ભરતી માટે સૌપ્રથમ લેખિત પરીક્ષા લેવામાં આવશે. તેમાં પાસ થનાર ઉમેદવારનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન કરાશે અને ત્યાર બાદ ફાઇનલ મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે.
આ ઉપરાંત VMC દ્વારા ફિલ્ડ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કર માટે 475 પદો માટે અરજીઓ મંગાવી છે. જેમાં રસ ધરાવતા ઉમેદવારો 19 ફેબ્રુઆરી, 2022 પહેલા અરજી કરી શકે છે. આ પોસ્ટ માટે ઉમેદવારની પસંદગી અનુભવ અને લાયકાતના મેરીટ દ્વારા કરવામાં આવશે.
VMC Recruitment 2022 : શૈક્ષણિક લાયકાત
પબ્લિક હેલ્થ વર્કર
ધોરણ-12 પાસ / સરકાર માન્ય સેનિટરી ઈન્સ્પેક્ટર કોર્સ અથવા MPHW કોર્સ પાસ અને કમ્પ્યુટર બેઝિક નોલેજ હોવું જરૂરી છે.
– વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ફિલ્ડ ડયુટી બજાવી ચૂકેલા ઉમેદવારો માટે ધોરણ-10 પાસ કરી સરકાર માન્ય સેનેટરી ઈન્સ્પેકટરનો કોર્સ પાસ કરેલો હોય અથવા સરકાર માન્ય મલ્ટી પર્પઝ હેલ્થ વોકરનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે.
– હેલ્થકેર કાર્યમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય.
– વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
– આ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 45 વર્ષ હોવી જોઇએ.
– આ પોસ્ટમાં પસંદગી પામનારા ઉમેદવારોને રૂ. 11,550 માસિક પગાર આપવામાં આવશે.
નોકરીની ટૂંકી વિગતો
જગ્યા | 1116 |
શૈક્ષણિક લાયકાત | દરેક પોસ્ટ માટે અલગ અલગ |
પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કરની ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ | 19-2-2022 |
જુનિયર ક્લાર્ક સહિતની ભરતીની જાહેરાત જોવા માટે | અહીંયા ક્લિક કરો |
જુનિયર ક્લાર્ક સહિતની ઓનલાઇન અરજી કરવા માટે | અહીંયા ક્લિક કરો |
જુનિયર ક્લાર્ક સહિતની ભરતીની માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ | 28-20222 |
પસદંગી પ્રક્રિયા | સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા |
પસંદગી પ્રક્રિયા | સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
ફિલ્ડ વર્કર
- ધોરણ 8 પાસ કરેલું હોવું જોઇએ.
- સાઇકલ ચલાવતા આવડવી જરૂરી છે.
- હેલ્થવર્કર તરીકે અનુભવ ધરાવતા લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- વડોદરા શહેરના ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- આ પોસ્ટ પર અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 45 વર્ષ નક્કી કરવામાં આવી છે.