google news

ધોરણ 10 રીઝલ્ટ 2022 @gseb.org

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના ધોરણ 10 પરિણામ 2022 @gseb.org પ્રથમ સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી હતી.

ધોરણ 10 રીઝલ્ટ 2022


આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)

ધો 10 પરિણામ 2022


ધોરણ 10 પરિણામ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષાના પરિણામની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમાં કુલ ૧૭.૧૫ લાખ જેટલા વિદ્યાર્થીઓનું ભાવી નક્કી થશે. સૌ પ્રથમ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ આગામી ૨૫ મેના રોજ જાહેર કરવામાં આવશે. ત્યારબાદ ૩૦ મેના રોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ તેમજ ૨ જુનના રોજ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે

મેં મહિનામાં ધોરણ 10 પરિણામ આવવાની સંભાવના

સંભાવના છે કે ધોરણ-10નું રીઝલ્ટ મેં મહિનામાં જાહેર કરવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓ હજુ એ જ મૂંઝવણમાં છે કે જ્યારે સામાન્ય દિવસોમાં પણ રીઝલ્ટ ચેક કરવામાં મુશ્કેલી થતી હોય છે ત્યારે વગર વગર રીસીપ્ટ રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકાશે? ત્યારે જાણો કે ખૂબ જ સરળ રીતે તમે ઓનલાઇન રીઝલ્ટ કઈ રીતે ચેક કરી શકો છો.

શુ કરશો રિઝલ્ટ જોવા માટે

  • સ્ટેપ 1 – www.gseb.orgના ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કરો
  • સ્ટેપ 2 –Gujarat 10th Result 2022, GSEB SSC Result 2022 tab
  • પર જાવ
  • સ્ટેપ 3 – ટૈબ પર ક્લિક કરો
  • સ્ટેપ 4 – તમારો રોલ નંબર નાખો .. તમારી સામે પરિણમા ખુલી જશે
  • સ્ટેપ 5 – રિઝલ્ટને ડાઉનલોડ કરી લો.

ધોરણ 10 રીઝલ્ટ 2022Click Here
SocioEducation HomepageClick Here

ગયા વર્ષ (2019)જીએસઈબી એસએસસી પરીક્ષામા 66.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. છોકરીઓનુ પ્રદર્શન છોકરાઓ કરતા સારુ હતુ. 62.83% ટકા છોકરાઓની તુલનામાં 72.64% ટકા છોકરીઓ પાસ થઈ હતી.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો