ધોરણ 10 રિઝલ્ટ જાહેર 2022 @gseb.org

ધોરણ 10 રિઝલ્ટ જાહેર 2022 : ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આજે કસોટીનો દિવસ છે કારણ કે, આજે ગુજરાત સેકેન્ડરી બોર્ડનું ધોરણ 10 નુ પરિણામ જાહેર થઈ રહ્યું છે. આ વખતે બોર્ડમાં પ્રથમ ક્રમાંકે કોણ આવશે ? છોકરો કે પછી છોકરી ? તે અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે.

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. વેબસાઈટ પર ધોરણ-10નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. રિઝલ્ટ આવતા જ પાસ થનારા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો માતાપિતામાં પણ સંતાનોના પાસ થવા પર ઉત્સાહ જોવા મળ્યો છે. WWW.GSEB.ORG ની વેબસાઈટ પર પરિણામ જાણી શકાશે.

ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. માર્ચ 2022માં લેવાયેલી ધોરણ-10નું પરિણામ સવારે 8 વાગ્યે જાહેર થશે.

ગુજરાત SSC રીઝલ્ટ 2022 માટેની વેબસાઇટ

  • GSEB SSC પરિણામ 2022 ની સત્તાવાર વેબસાઇટ તપાસી શકો છો.
  • નામ પ્રમાણે ગુજરાત બોર્ડનું પરિણામ 2022 જોવા માટે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઇટ સાથે HSC, SSC પરિણામ 2022 ને ક્રોસ ચેક કરે છે.

GSEB 10નું રીઝલ્ટ 2022 કેવી રીતે તપાસવું?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC પરિણામ 2022’ લિંક પર ક્લિક કરો.
  • છ અંકનો સીટ નંબર દાખલ કરો.
  • સબમિટ’ બટન પર ક્લિક કરો.
  • GSEB પરિણામ 2022 સ્ક્રીન પર દેખાશે.

બોર્ડે તાજેતરમાં સામાન્ય પ્રવાહ માટે GSEB HSC પરિણામ 2022 બહાર પાડ્યું હતું. આ વર્ષે, 86.91% વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની 12મી પરીક્ષા 2022 પાસ કરવામાં સફળ થયા છે.

SocioEducation News Website
ગુજરાતના તમામ શૈક્ષણિક સમાચાર, નોકરીની માહિતી, સરકારી યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાનું મટીરીયલ્સ સહીત વધુ વાંચો SocioEducation પર

2 thoughts on “ધોરણ 10 રિઝલ્ટ જાહેર 2022 @gseb.org”

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો