ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર @gseb.org

ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર : ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગત જુલાઇ માસમાં લેવાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તેમજ સંસ્કૃત મધ્યમાની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું છે.

ધોરણ 12 માં પૂરક પરીક્ષા આપનાર ટોટલ 50 હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ આપી છે.

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જાહેર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જુલાઈ 2022માં લેવાયેલ પૂરક પરીક્ષાનું પરિણામ તા. 04-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે બોર્ડની ઓફિશિયલ વેબ સાઈટ www.gseb.org પર મુકવામાં આવશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જાહેર

પોસ્ટ ટાઈટલધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જાહેર
પોસ્ટ નામધોરણ 12 પરિણામ જાહેર
(સામાન્ય પ્રવાહ / વિજ્ઞાન પ્રવાહ)
બોર્ડ નામGSEB
ઓફિશિયલ વેબ સાઈટwww.gseb.org
પરિણામ પ્રકારઓનલાઈન

ધોરણ 12 પરિણામ જાહેર


જુલાઈ 2022માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, સંસ્કૃત માધ્યમ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ તારીખ 04-08-2022ના રોજ સવારે 08:00 વાગ્યે જાહેર થશે.

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક (સીટ નંબર) નાખીને મેળવી શકશો. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્રક અને S.R. શાળાવાર મોકલવા અંગે જાણ હવે પછીથી કરવામાં આવશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ 2022


જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોવા માંગે છે તેઓ ઓફિશિયલ સાઈટમાં જઈને તેનો સીટ નંબરનો નાખીને જોઈ શકશે.

  • ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષા પરિણામ જાહેર / ધોરણ 12 આર્ટસ પૂરક પરીક્ષા પરિણામ 2022
  • ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષા પરિણામ જાહેર / ધોરણ 12 કોમર્સ પૂરક પરીક્ષા પરિણામ 2022
  • ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા પરિણામ જાહેર / ધોરણ 12 સાયન્સ પૂરક પરીક્ષા પરિણામ 2022

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ કઈ રીતે જોવું


સૌપ્રથમ સત્તાવાર વેબ સાઈટ પર જાઓ -> www.gseb.org
ધોરણ 12 પુરક પરીક્ષા પરિણામ વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
તમારો પ્રવાહ સિલેક્ટ કરો.
તમારો બેઠક ક્રમાંક નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
તમારું પરિણામ દેખાડશે.

ધોરણ 12 પૂરક પરીક્ષા પરિણામ જોવાઅહીં ક્લિક કરો
ધોરણ 12 પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર @gseb.org

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો