DSSSB Recruitment 2022: DSSSBમાં 161 જગ્યા પર ભરતી, આજે અરજી કરવાની અંતિમ તક

DSSSB Recruitment 2022 : dsssb.delhi.gov.in પર આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે નોટિફિકેશન વાંચી અને ઉમેદવારો અરજી કરી શકશે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તક છે.

DSSSB Recruitment 2022 Last date of Online application : દિલ્હી ગૌણ સેવા પસંદગી બોર્ડ (DSSSB) દ્વારા વેબસાઇટ dsssb.delhi.gov.in પર આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે નોટિફિકેશન (DSSSB Recruitment 2022 Notification) બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ માટે ઇજનેરો તેમની અરજીઓ 09 ફેબ્રુઆરી 2022 અથવા (DSSSB Recruitment 2022 Last Date of Online application) તે પહેલાં સબમિટ કરી શકે છે. આ ભરતી અભિયાન હેઠળ કુલ 161 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ગવર્મેન્ટ ઓફ NST ઓફ દિલ્હી / સ્વાયત્ત સંસ્થાઓ / સ્થાનિક સંસ્થાઓના સહિતના વિવિધ વિભાગોમાં નિમણૂક કરાશે. આજે આ નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ છે ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક પરથી અરજી શકશે.

DSSSB Recruitment 2022 ઓનલાઇન અરજી માટે અંતિમ તક: આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ની ભરતી માટે અરજીનો પ્રારંભ તા.10 જાન્યુઆરીથી થયો હતો. જ્યારે અરજીની છેલ્લી તારીખ આજે 9 ફેબ્રુઆરી રહેશે. બીજી તરફ પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

DSSSB Recruitment 2022 આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) – 151

  • યુઆર – 64
  • ઇડબલ્યુએસ – 17
  • ઓબીસી – 43
  • એસસી – 18
  • એસટી – 09

DSSSB Recruitment 2022 ક્યા વિભાગમાં કેટલી જગ્યા ખાલી છે?

  • ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (નોર્થ ડીએમસી) – 38 પોસ્ટ્સ
  • દક્ષિણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (સાઉથ ડીએમસી) – 1 પોસ્ટ
  • પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વ ડીએમસી) – 39 પોસ્ટ્સ
  • નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (એનડીએમસી) – 43 પોસ્ટ્સ
  • દિલ્હી જલ બોર્ડ (ડીજેબી) – 30 પોસ્ટ્સ

DSSSB Recruitment 2022 આસિસ્ટન્ટ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ) – 10

  • યુઆર – 9
  • ઓબીસી – 1

DSSSB Recruitment 2022 કયા સ્થળે કેટલી જગ્યા ખાલી?

  • ઉત્તર દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (નોર્થ ડીએમસી) – 5 પોસ્ટ્સ
  • પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (પૂર્વ ડીએમસી) – 5) પોસ્ટ

DSSSB Recruitment 2022 શૈક્ષણિક લાયકાત અને અનુભવ:

એનડીએમસી /એસડીએમસી/ એડએમસી- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ / એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ અને (ii) બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયર તરીકેના બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ અનુભવની ગણતરી ક્વોલિફાઇંગ ડિપ્લોમા પરીક્ષા પૂર્ણ થયાની તારીખથી કરવામાં આવશે.

DSSSB Recruitment 2022 નોકરીની ટૂંકી વિગતો

જગ્યા161
શૈક્ષણિક લાયકાતએનડીએમસી /એસડીએમસી/ એડએમસી- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સિવિલ / એન્જિનિયરિંગ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા સમકક્ષ અને (ii) બે વર્ષનો અનુભવ જરૂરી છે. આ ઉપરાંત માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ઇલેક્ટ્રિકલ / સિવિલ એન્જિનિયર તરીકેના બે વર્ષનો અનુભવ
પસંદગી પ્રક્રિયાઆ પસંદગી માટે દ્વિસ્તરીય પરીક્ષા હશે, એટલે કે ટાયર-1 અને ટાયર-2ના આધારે પસંદગી કરવામાં આવશે.
અરજી શરૂ થવલાની તારીખ10-1-2022
અરજી કરવાની અંતિમ તારીખ9-2-2022
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
કયાં જોશો જાહેરા10 જાન્યુઆરીથી અહીંયા ક્લિક કરો

પગારધોરણ અંગે અહીં જાણો

  • રૂ.9300-34800+ ગ્રેડ પે 4600/- ગ્રુપ બી

DSSSB Recruitment 2022  કેવી રીતે અરજી કરવી?

ઉમેદવારો 10 જાન્યુઆરીથી 09 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજીઓ સબમિટ કરતા પહેલા, ઉમેદવારે ખાતરી કરવી કે તે https://dsssbonline.nic.inપર નોંધાયેલ હોવો જોઈએ.

DSSSB Recruitment 2022  અરજીની ફી

જનરલ / ઓબીસી / ઈડબલ્યુએસ માટે 100 રૂપિયા છે. જ્યારે એસસી / એસટી / પીએચ અને મહિલાઓ માટે કોઈ ફી નથી.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો