તલાટી જૂના પેપર 2010 થી 2017 PDF : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ તલાટી જૂના પેપર અને આન્સર કી 2010 થી 2017 PDF ડાઉનલોડ કરો, ગુજરાત સરકાર વર્ગ–3 તલાટીની પરીક્ષાઓ માટે મોટી સંખ્યામાં ખાલી જગ્યાઓને માટે સૂચનાઓ પ્રકાશિત કરે છે. તલાટીની પરીક્ષા ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવામાં આવે છે . દરેક સૂચનામાં, તેઓ સ્પષ્ટ અભ્યાસક્રમ અને તલાટીની પરીક્ષા પેટર્નનો ઉલ્લેખ કરે છે. અહીં તમને તલાટી પરીક્ષાનું જૂના પ્રશ્નપત્ર 2010 થી 2017 PDF મફત ડાઉનલોડ કરવા માટે મળશે.
GPSSB તલાટી પરીક્ષા પેટર્ન 2022
પરીક્ષાનું નામ | તલાટી (પંચાયત સેક્રેટરી) |
પરીક્ષા મોડ | ઑફલાઇન |
પ્રશ્નોનો પ્રકાર | ME|CQ |
પ્રશ્નોની સંખ્યા | 100 |
ગુણની સંખ્યા | 100 |
સમય અવધિ | 60 મિનિટ |
નેગેટિવ માર્કિંગ | 0.33 ગુણ |
તલાટીના જૂના પેપર્સ.
તલાટી ભરતી 2011 ના પેપર: | ડાઉનલોડ કરો |
તલાટી ભરતી 2014 ના પેપર: | ડાઉનલોડ કરો |
તલાટી ભરતી 2015 ના પેપર: | ડાઉનલોડ કરો |
તલાટી ભરતી 2017 ના પેપર: | ડાઉનલોડ કરો |
તલાટી જૂના પેપર 2010 થી 2017
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ socioeducation.in ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
-
તલાટી જૂના પેપરના કયા વર્ષના છે ?
અહી આપેલ પેપર વર્ષ 2010 થી 2017 ના છે
-
તલાટીની પરિક્ષા તારીખ કઈ છે ?
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા હજી સુધી જાહેર કરી નથી
-
તલાટી ભરતીની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is – https://gpssb.gujarat.gov.in/