કૃષ્ણ જન્માષ્ટમી 2022 : Wishes, Quotes, Shayari, Message and Status in Gujarati

કૃષ્ણ જન્માષ્ટમી ને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દર વર્ષે પુરા ભારત માં શ્રાવણ વદ આઠમ ના રોજ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર શુક્રવાર, 19 August 2022 ના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Krishna Janmashtami Wishes in Gujarati અને Janmashtami Quotes in Gujarati લાવ્યો છું, જે તમને જરૂર પસંદ આવશે.

કૃષ્ણ જન્માષ્ટમી 2022


કૃષ્ણ જન્માષ્ટમી ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Krishna Janmashtami Wishes in Gujarati, Janmashtami Quotes in Gujarati, Radha Krishna Quotes in Gujarati, Janmashtami Shayari in Gujarati અને Janmashtami Status in Gujarati આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Janmashtami Wishes in Gujarati

આ જન્માષ્ટમી, હું ઈચ્છું છું કે ભગવાન કૃષ્ણ તમને હંમેશા સુખ, શાંતિ અને પ્રેમ આપે.

💐 Happy Krishna Janmashtami 💐

ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મોત્સવ જન્માષ્ટમી ના પાવન પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

🌹 હેપી કૃષ્ણ જન્માષ્ટમી 🌹

માખન નો કટોરો, મિશ્રી નો થાળ,
માટી ની ખુશ્બુ, વરસાદ ની ફુહાર,
રાધા ની ઉમ્મીદ કન્હૈયા નો પ્રેમ,
મુબારક તમને આ જન્માષ્ટમીનો તહેવાર.

🌸 જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸

કૃષ્ણ જન્માષ્ટમી ના પાવન પર્વ નિમિત્તે સર્વ મિત્રો અને પરિવાર ને મારા જય શ્રી કૃષ્ણ.

💐 Happy Janmashtami 2022 💐

ચંદન કી ખુશ્બુ ઔર રેશમ કે હાર, મંગલમય હો આપકો શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કા પહ પાવન ત્યોહાર.

🌷 જન્માષ્ટમી ની શુભેચ્છાઓ 🌷

Janmashtami Quotes in Gujarati

કેટલીય ઝંખના ઓ સ્વપ્ન મા જાગી હશે,
જ્યારે ઉંઘતી રાધા હશે ને વાંસળી વાગી હશે.

🙏 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામના 🙏

પ્રેમ થી મોટો આકાર… અને “કૃષ્ણ” થી મોટો કલાકાર આ દુનિયામાં ક્યાંય નથી..!

🌷 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભેચ્છા 🌷

માયા લગાડી માધવા, તેં ભુલાવી દીધા અમારા ભાન,
કાળજ વીંધ્યા કાન,પણ તો’યે “વ્હાલપ”ના ઘટે વાલીડા.

💐 જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ 💐

અનેક રંગ થી સજ્જ છે આ મોરપીંછ અને
છતાય સહુ આકર્ષાય છે શ્યામ રંગ થી.

🌹 જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ 🌹

દહીં કી હાંડી, બારીશ કી ફુહાર,
માખન ચૂરાને આયે નન્દલાલ.

🌸 કૃષ્ણ જન્માષ્ટમી ની શુભકામનાઓ 🌸

Krishna Janmashtami 2022 -Janmashtami 2022 Date and Muhurat

Lord Krishna is the most unique and different God out of all. The whole Hindu religion prays him in the form of a child.  Lord Krishna is believed to be the nature of a child and this is the reason it all of his devotees prays him in his child form that is Laddu Gopal.  Every year Janmashtami is celebrated with full devotion and happiness and everyone keeps on waiting for this auspicious day.

Easy or Toug, Know How the Year 2022 will be for you? Read your complete year prediction for your zodiac sign now!

Let us inform you that this year Janmashtami will be celebrated on the 19th of August. Let us know how to celebrate Janmashtami 2022 so that Lord Krishna can shower his blessing on you and your family.

2022 Janmashtami Date and Shubh Muhurat

The prayer of Lord Krishna is done in various ways as known by the devotees. Many times we don’t know about the correct mantras due to which even after praying the God with full devotion we do not get the positive results. Here is the 2022 date of Krishna Janmashtami in India:

Janmashtami 2022 Date: 19th August 2022

2022 Janmashtami Puja Time: 12:02 AM to 12:47 AM

Janmashtami 2022 Puja Duration: 00 Hours 45 Mins

So to keep Lord Krishna happy on the day of Janmashtami correct guidance is needed. Following mantras should be recited on Janmashtami to make Lord Krishna happy.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો