રક્ષાબંધન 2022: શાયરી, Quotes, Wishes, Message and Status in Gujarati

ભાઈ અને બહેનના પ્રેમ નો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. જે એક હિન્દુ તહેવાર છે જે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દર વર્ષે શ્રવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ગુરુવાર, 11 August 2022 ના રોજ ઉજવવામાં આવશે. આ પવિત્ર તહેવાર નિમિતે હું આ પોસ્ટ માં તમારા માટે બેસ્ટ 30+ Happy Raksha Bandhan Quotes in Gujarati અને રક્ષાબંધન શાયરી લાવ્યો છું, જે તમને જરૂર પસંદ આવશે.

રક્ષાબંધન 2022


રક્ષાબંધન ના પવિત્ર તહેવાર માટે અહીં નીચે ખુબજ સરસ Happy Raksha Bandhan Quotes in Gujarati for Brother, રક્ષાબંધન શાયરી, Raksha Bandhan Wishes in Gujarati, અને Raksha Bandhan Message, Shayari, Suvichar, Status, Poem and Images in Gujarati અહીં નીચે આપેલ છે. જે તમને તમારા મિત્રો અને પરિવારના સભ્યો ને રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Raksha Bandhan Quotes in Gujarati

કાચા સૂત્તર ના તાંતણે બંધાયું,
ભાઈ અને બહેનના પ્રેમ નું બંધન.

💐 Happy Raksha Bandhan 💐

મારા રક્ષણ માટે બાંધી મારા કાંડે રાખડી
પ્રભુ! ભીની થવા દેતો ન એની આંખડી.

🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

ભાઈ-ભાઈ અને ભાઈ-બહેન વચ્ચેનો સંબંધ એ
વિશ્વના સૌથી આરાધ્ય સંબંધોમાંથી એક છે.

🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷

Raksha Bandhan Quotes in Gujarati
Raksha Bandhan Quotes in Gujarati

વિશ્વાસ નાં ધાગા ને બંને છોરથી પરોવી રાખવો
તે જ દરેક સંબંધ માં ખરૂં રક્ષાબંધન…

🙏 આપને અને આપના પરિવાર ને રક્ષાબંધન ની હાર્દિક શુબકામનાઓ 🙏

રક્ષા કે પવિત્ર બંધન કો સદા નીભાઈયે,
અનમોલ હૈ બહન, સદા સ્નેહ લુંટાઈયે.

🌹 હેપી રક્ષાબંધન 🌹

Raksha Bandhan Wishes in Gujarati

ભાઈ-બહેનના નિ:સ્વાર્થ પ્રેમના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે આપ સર્વને હાર્દિક શુભકામનઓ.

💐 Happy Raksha Bandhan 2022 💐

આખી દુનિયા માટે ભલે તું ભગવાન છે પણ મારા માટે તો તું મારો ભાઈ અને પરમ મિત્ર છે.

💝 રક્ષાબંધનની ખુબ ખુબ શુભેચ્છાઓ મારા વીરા 💝

હું મારા રમકડાં પણ તારી જોડે શેર કરતી હતી અને હવે હું મારી લાગણીઓ પણ તારી જોડે શેર કરું છું. મારી સૌથી વધુ સંભાળ રાખનારા ભાઈને રક્ષા બંધનની શુભકામનાઓ.

🌹 હેપી રક્ષાબંધન 2022 🌹

Raksha Bandhan Wishes in Gujarati
Raksha Bandhan Wishes in Gujarati

તમે તે મિત્ર છો જે મને જન્મથી મળ્યા છો, મારા જીવન માં તમારા હોવા બદલ હું ઈશ્વની આભારી છું.

💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

ભાઈ અને બહેનના અતૂટ પ્રેમના બંધન રક્ષાબંધન ના પાવન પર્વની મારા દરેક ભારતવાસીઓને હાર્દિક શુભકામનાઓ.

💞 Happy Raksha Bandhan 💞

Raksha Bandhan Message in Gujarati


વિશ્વભર માં ભાઈ-બહેન ની પવિત્રતા ના પ્રતીક રૂપે ઉજવાતું રક્ષાબંધન ના પવિત્ર પર્વ ની આપ સોંને ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ.

💝 હેપી રક્ષાબંધન 💝

ભાઈ-બહેનના પવિત્ર સબંધનું પ્રતિક, મીઠી યાદોની પ્રતીતિ એટલે રક્ષાબંધન.

🙏 આપ સૌને રક્ષાબંધન ના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ 🙏

હાવજ જેવા તમામ મારા Online બંધુઓને રક્ષાબંધન ના પવિત્ર તહેવારની ખુબ ખુબ શુભકામના… દરેક ભાઈઓને માતાજી દીર્ધાયુ પ્રદાન કરે અને નિરોગી રાખે.

💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

Raksha Bandhan Message in Gujarati
Raksha Bandhan Message in Gujarati

Raksha Bandhan Shayari in Gujarati


ઉગ્યો સુરજ આજ પૂનમ નો,
આવ્યો અવસર આજ ભાઈ બહેનના વ્હાલ નો..!

🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷

ફૂલો કા તારો કા, સબકા કહેના હૈ.
એક હજારો મેં, મેરી બહના હૈ.

💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

પંખી, ટહુકો, ઝાડ, નદી, દરિયાનાં આનંદ નો સરવાળો.
બેના તેં મોકલાવેલ રાખડી નાં એ એક દોરા માં છે.

🌹 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ

Raksha Bandhan Shayari in Gujarati
Raksha Bandhan Shayari in Gujarati

આમ એક સૂતરનો દોરો હોય છે,
હેતથી ને લાગણીથી રાખડી થઈ જાય છે.

🌷 રક્ષાબંધન ની શુભેચ્છા 🌷

કંકુ ચોખા કેરે ચાંદલે, “બેનડી”લેતી વીરને મીઠડાં વારણાં.
એવા અંખડ તાંતણે ગૂંથ્યા, ભાઈબહેનના હેતભર્યા તાણાંવાણાં.

🙏 રક્ષાબંધન ની શુભકામના 🙏

Raksha Bandhan Suvichar in Gujarati

કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી.

💞 Happy Raksha Bandhan 💞

રક્ષાબંધન નો અર્થ
ર=રક્ષા કરજે વીરા બહેનની
ક્ષા=ક્ષમા કરજે બહેનને
બં=બંધનમાથી મુક્ત કરજે બહેનને
ધ=ધ્યાન રાખજે બહેનનુ
ન=ન ભૂલતો વીરા બહેનને

💝 હેપી રક્ષાબંધન 💝

ગઈકાલે ફેસબુકની બધી લેડીઝુના ઈનબોક્સમાંઘુસી-ઘૂસીને હેપીફ્રેન્ડશીપ ડે વિશ કરવાવાળા અમુક હરખપદુળાવ આજના પાવન દિવસે સેલ્ફ કવોરંટાઇન થઈ ગ્યા છે.😜

🌸 રક્ષાબંધન ની શુભકામનાઓ 🌸

Raksha Bandhan Suvichar in Gujarati
Raksha Bandhan Suvichar in Gujarati

સૌ એ માન્યું આ પવિત્ર બંધન,
મીઠું મધુરું રક્ષાબંધન…

🌷 રક્ષાબંધન ની શુભેચ્છાઓ 🌷

ચંદન કી ડોરી ફૂલોં કા હાર, આયા સાવન કા મહિના ઔર રાખી કા ત્યોહાર, જિસમેં હૈં જલકતા ભાઈ-બહન કા પ્યાર…

💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

Raksha Bandhan Quotes in Gujarati for Brother


ભાઇ-બહેનના અતુટ પ્રેમ અને સ્નેહને સમર્પિત રક્ષાબંધનના આ પાવન અવસરની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

💐 Happy Raksha Bandhan 2022 💐

કુંતા અભિમન્યુને બાંધે અમ્મર રાખડી રે.
દીકરા દુશ્મન ડરશે દેખી તારી આંખડી રે.

🌹 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌹

મારા આ બાજુબંધ, અસીમ સ્નેહ ઝીલી ફૂલાય.
આંખડીએ બહેના તણાં નેહ, અવિરત નીતરાય.
મારા અસ્તિત્વે, રક્ષાબંધને અભેદ કવચ રચાય.

🌷 રક્ષાબંધન ની શુભેચ્છા 🌷

કામવાળીએ શેઠને રાખડી બાંધી તો શેઠે 251 રૂપિયા આપ્યા,
શેઠાણીને ખબર પડી તો એણે 551 આપ્યા.😜

🙏 રક્ષાબંધન ની શુભકામના 🙏

Raksha Bandhan Quotes in Gujarati for Brother
Raksha Bandhan Quotes in Gujarati for Brother

જ્યારે ભાઈ અને બહેન ની લડાઈ ચરમસીમાએ પહોંચી હોય ને
ભયલું બસ જીતવાની તૈયારી માં જ હોય
ત્યારે જ બહેન બ્રહ્માસ્ત્ર નીકાળે
“પપ્પ્પાઆ”
game over…!!!

💝 રક્ષાબંધન ની શુભકામનાઓ 💝

રક્ષાબંધન શાયરી


દિવસ આવ્યો આજે ઉમંગ નો.
ભાઈ અને બહેન ના હેત, પ્રેમ, અને સ્નેહ નો..!

💐 રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ 💐

બહનો કો ભાઈયો કા સાથ મુબારક,
ભાઈયો કો બહનો કા પ્યાર મુબારક,
રહે યે સુખ હંમેશા આપકી જિંદગી મેં,
સબકો રાખી કા યે પાવન પર્વ મુબારક.

🌹 રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ 🌹

રક્ષાબંધન શાયરી
રક્ષાબંધન શાયરી

ભાઈ બહેન નો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન આ રક્ષાબંધન ના પાવન પર્વની આપને અને આપના પરિવાર ને મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ.

💞 હેપી રક્ષાબંધન 2022 💞

મારા કાંડા પર આજ, ભગીનીના ભાવ બંધાય.
મારા હૈયે બે’ના ની પ્રીત તણી ભરતી ના સમાય.
મારા મનડે, રક્ષાબંધનની પુનિત આણ છલકાય.

🌷 રક્ષાબંધન ની શુભેચ્છા 🌷

હાથ મારે આજ રેલાશે નિતાંત નિર્મલ પ્રેમ-સુત્ર
ભાલ પર શોભશે અડીખમ વિશ્વાસ તણુ તિલક
બે’ના મ્હારી બનાવશે ફરી ને, મને ધબકતો જીવ

🙏 રક્ષાબંધન ની શુભકામના 🙏

મિત્રો, અહીં ઉપર દર્શાવેલ Happy Raksha Bandhan Quotes in Gujarati માં તમને અનુકૂળ આવે તેમ સુધારો કરી શકો છો, જેથી કરી તમારા મિત્રો અને પરિવારના સભ્યોને રક્ષાબંધન ની શુભેચ્છાઓ પાઠવવામાં સરળતા રહે.

Raksha Bandhan Poem in Gujarati

રાહ જોઈ રહ્યો આ મારો સુનો કાંડો.
વહેલા આવીને બહેના રાખડી બાંધો.

આજ પવિત્ર બંધનમાં બંધાઈ જાવું છે.
બહેન ભાઈનો પર્વ આજ રક્ષાબંધન છે.

કંકુ ચોખા સાથે લેતા આવજો આરતીની થાળ.
બેસાડી પાટ કરજો ચંદનનો તિલક કપાળ.

મુખમાં મીઠાઈ મુકજો અક્ષતથી કરજો આવકાર.
ભાઈ આપે રક્ષાબંધનને રક્ષા નું વચનનું કરજો સ્વીકાર.

-નારાણજી જાડેજા ગઢશીશા
નર મુન્દ્રા કરછ

હેતના હિલોળે લાગણીની
નૌકામાં તરતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.

શ્વાસના નસકોરે ધબકારની
હારમાળા રચતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.

પ્રેમના પાનેતરે સમજણની
નદીઓ વહાવતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.

વિદાયના પ્રસંગે આંસુઓની
વચ્ચે હુંફમાં જીવતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.

રક્ષણના એક વચને રેશમની
દોરે પ્રસરણ પામતો એક સંબંધ
એટલે ભાઈ અને બહેન.

-Lafzo_me_zindagi

Raksha Bandhan Status in Gujarati


ઘણા લોકો હવે ડાયરેક્ટ મેસેજ થી શુભકામનાઓ દેવા કરતા વીડિયો સ્ટેટ્સ વડે વધુ શુભકામનાઓ આપવાનું પસંદ કરે છે. રક્ષાબંધન ના પવિત્ર દિવસે WhatsApp, Instagram, અને Facebook માં મુકવા માટે અહીં નીચે એક ખુબજ સરસ Happy Raksha Bandhan Status in Gujarati આપેલ છે, જે તમને ચોક્કસ ગમશે.

Raksha Bandhan Status in Gujarati

રક્ષાબંધન પર રાખી બાંધવાનું મુહૂર્ત


રક્ષાબંધન ગુરુવાર, 11 ઓગસ્ટ, 2022 ના રોજ
રક્ષા બંધન વિધિનો સમય – 08:51 PM થી 09:13 PM સુધી
સમયગાળો – 00 કલાક 22 મિનિટ

  • રક્ષા બંધન ભદ્રા સમાપ્તિ સમય – 08:51 PM
  • રક્ષા બંધન ભદ્રા પંચ – 05:17 PM થી 06:18 PM
  • રક્ષા બંધન ભદ્રા મુખ – 06:18 PM થી 08:00 PM

પૂર્ણિમા તિથિ શરૂ થાય છે – 11 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 10:38 વાગ્યે
પૂર્ણિમા તિથિ સમાપ્ત થાય છે – 12 ઓગસ્ટ, 2022 ના રોજ સવારે 07:05 વાગ્યે

About Raksha Bandhan in Gujarati


હિન્દુ મહાકાવ્યો અને દંતકથાઓમાં રાખીના મહત્વના એપિસોડ મળી શકે છે. રાખની ઉત્પત્તિ દેવી ઈન્દ્રાણીની સૌથી પ્રાચીન દંતકથાને આભારી હોઈ શકે છે, જે પવિત્ર દોરાની શક્તિને વર્ણવે છે, જ્યારે ભગવાન ઈન્દ્ર સાથે બંધાયેલ, પરિણામે રાક્ષસો પર તેમની જીત થઈ.

દંતકથા અનુસાર, ભગવાન ઇન્દ્રને રાક્ષસો દ્વારા પડકારવામાં આવ્યો હતો અને તે રાક્ષસોની તાકાતને મેચ કરવામાં અસમર્થ હતો. જ્યારે ભગવાન ઇન્દ્ર યુદ્ધ માટે રવાના થઇ રહ્યા હતા, ત્યારે ઇન્દ્રની પત્ની અને બૃહસ્પતિએ ભગવાન ઇન્દ્રને રક્ષા પોટલી તરીકે ઓળખાતા પવિત્ર પાઉચ બાંધી દીધા. શ્રાવણ પૂર્ણિમાના શુભ દિવસે બંધાયેલા પવિત્ર દોરાની શક્તિના પરિણામે રાક્ષસો પર દેવતાઓનો વિજય થયો. આ એપિસોડથી રાખીની શક્તિમાં વિશ્વાસ મજબૂત થયો.

અન્ય એક દંતકથા જે રાખીને લગતી છે તે ઉલ્લેખ કરે છે કે મૃત્યુના દેવ ભગવાન યમે પોતાની બહેનને આશીર્વાદ આપ્યા હતા અને વચન આપ્યું હતું કે શ્રાવણ પૂર્ણિમાના શુભ દિવસે રાખડી લખતી બધી બહેનોને તેમના આશીર્વાદ મળશે.

મહાન હિન્દુ મહાકાવ્ય મહાભારતમાં, ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિરને યુદ્ધ દરમિયાન રક્ષણ અને વિજય માટે રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું. એ જ મહાકાવ્યમાં, દ્રૌપદીએ ભગવાન કૃષ્ણના રક્તસ્ત્રાવ હાથ પર કપડાની પટ્ટી બાંધી હતી અને તેમને ભગવાન કૃષ્ણની દૈવી સુરક્ષા આપવામાં આવી હતી.

મિત્રો, તો બસ હવે હું મારા શબ્દોને અહીં જ વિરામ આપું છે, તમને રક્ષાબંધન ની આ Happy Raksha Bandhan Quotes in Gujarati અને રક્ષાબંધન શાયરી પોસ્ટ પસંદ આવી હશે તેવી હું આશા રાખું છું. આ પોસ્ટ તમને મદદરૂપ થઇ હોય તો અહીં નીચે કોમેન્ટ કરી અમને જણાંવવાનું ભૂલશો નહિ. આપણી વેબસાઇટ socioeducation.in પર હું આવીજ તહેવારોને લગતી Quotes અને Wishes ની પોસ્ટો લખતો હોવ છું, એટલે મુલાકાત લેતા રેજો.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો