[Update] ધોરણ 10 રિઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર @gseb.org

ધોરણ ૧૦ રિઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ ન્યૂઝ : બોર્ડના ધોરણ-૧૦ પરીક્ષાના પરિણામની તારીખની જાહેરાત બાબતે સોશિયલ મિડીયામાં વાયરલ થયેલ બિન સત્તાવાર અખબારી યાદી અંગે સ્પષ્ટતા, અફવાઓથી સાવધાન રહેવું.

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. જયારે પણ ધોરણ 10 ( GSEB STD 10 RESULT 2022 ) જાહેર થશે ત્યારે આ પોસ્ટમાં જ મુકવામાં આવશે , તમામ મિત્રોને આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવું.

ધોરણ 10 પરિણામ 2022 @gseb.org

આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે, જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે (News Source GSTV)

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે. જૂનના પ્રથમ સપ્તાહમાં ધોરણ દસ અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાશે. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ માહિતી આપી હતી.

Recently, a fake notice was being circulated on the internet claiming the GSEB results date. However, the board has confirmed that the official GSEB SSC result date is not announced yet. The GSEB 10th result is expected to be released by last week of May 2022.

GSEB SSC exam 2022 result consists of subject-wise marks, grades, percentile and other important details. Students must note that the online GSEB SSC result 2022 Gujarat board is provisional. They should check all mentioned details in the GSEB 10th result 2022. After the std 10th result 2022 Gujarat board declaration, qualified students can take admission in the 11th class. Read the complete article to know in detail about the Gujarat board SSC result 2022 GSEB date, website and other details of 10th results.

Steps to Check GSEB Std 10 Result 2022 @gseb.org

  • Visit the Gujarat board’s website, www.gseb.org result 2022 std 10
  • On the homepage, click on the GSEB Board SSC result 2022 link.
  • Enter the school index number and password.
  • Click on the submit button.
  • GSEB SSC Result 2022 Gujarat board will be displayed on the screen.

Gujarat Board 10th Result 2022 Name Wise


Gujarat Secondary and Higher Secondary Education Board does not provide the gseb.org result 2022 10th std by name. Students will be allowed to check board results through their respective school.

However, they can check the GSEB SSC exam result 2022 name-wise, check third party result websites like indiaresults.com if they provide. After checking the result from these websites, students should verify their Gujarat Board 10th result 2022 with the official website.

GSEB SSC Result 2022 – Meaning of Abbreviations


Below, we have mentioned the abbreviations given in the Gujarat board SSC result 2022 marksheet. The meanings of abbreviations will be mentioned in std 10th result 2022 Gujarat board are given below:

  • AO – Absent
  • XO – Exemption

Gujarat Board SSC Result 2022 Toppers


Gujarat Board of Secondary and Higher Secondary Education (GSEB) will release the Gujarat SSC result 2022 toppers name, rank and other details. GSEB will formally release the toppers list online along with the GSEB SSC Result 2022 publication.

The board will also felicitate the toppers of GSEB 10th result 2022. Last year, topper’s details were not made available due to COVID-19 situation in the country. But students can refer to the toppers of 2019 to know the highest marks scored by students.

ધોરણ 10 બાબત સમાચારClick Here
SocioEducation HomepageClick Here

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો