ધોરણ 10 રિઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર @gseb.org

ધોરણ 10 રિઝલ્ટ બાબતે મહત્વપૂર્ણ સમાચાર: ધોરણ ૧૦ રીઝલ્ટ ને લઇ ને મહત્વ ના સમાચાર : આપ સવ ને ખબર જ હશે કે હમડા જ ધોરણ ૧૦ ની પરીક્ષા પૂર્ણ તી ગયેલી છે . એવામાં તમામ વિધાથી મિત્રો ને પરિણામ ની ચિતા તો થતી જ હશે તો મિત્રો પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023 : ક્યારે લેવાશે તે અંગે વાત કરીએ તો ધોરણ ૧૦ ના પરિણામ પહેલા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી સુત્રો દ્વારા સભાવના છે . જયારે વાત કરીએ જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે

ધોરણ 10 પરિણામ 2023 @gseb.org

GSEBએ ગુજરાત બોર્ડના 10મા પરિણામ 2023ની તારીખ, સમય જાહેર કર્યો નથી પરંતુ અહેવાલો સૂચવે છે કે પરિણામ આવતા અઠવાડિયે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ગુજરાત બોર્ડના રિઝલ્ટના લેટેસ્ટ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઇટ ચેક કરતા રહે.

Steps to Check GSEB Std 10 Result 2023 @gseb.org

  • Visit the Gujarat board’s website, www.gseb.org result 2023 std 10
  • On the homepage, click on the GSEB Board SSC result 2023 link.
  • Enter the school index number and password.
  • Click on the submit button.
  • GSEB SSC Result 2023 Gujarat board will be displayed on the screen.

Gujarat Board 10th Result 2023 Name Wise


Gujarat Secondary and Higher Secondary Education Board does not provide the gseb.org result 2023 10th std by name. Students will be allowed to check board results through their respective school.

However, they can check the GSEB SSC exam result 2023 name-wise, check third party result websites like indiaresults.com if they provide. After checking the result from these websites, students should verify their Gujarat Board 10th result 2023 with the official website.

Gujarat Board Result 2023
GSEB SSC Result 2023, Gujarat Board 10th Class Result

GSEB SSC Result 2023 – Meaning of Abbreviations


Below, we have mentioned the abbreviations given in the Gujarat board SSC result 2023 marksheet. The meanings of abbreviations will be mentioned in std 10th result 2023 Gujarat board are given below:

  • AO – Absent
  • XO – Exemption

Gujarat Board SSC Result 2023 Toppers


Gujarat Board of Secondary and Higher Secondary Education (GSEB) will release the Gujarat SSC result 2023 toppers name, rank and other details. GSEB will formally release the toppers list online along with the GSEB SSC Result 2023 publication.

The board will also felicitate the toppers of GSEB 10th result 2023. Last year, topper’s details were not made available due to COVID-19 situation in the country. But students can refer to the toppers of 2019 to know the highest marks scored by students.

ધોરણ 10 બાબત સમાચારClick Here
SocioEducation HomepageClick Here

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો