ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં 344 જગ્યા માટે ભરતી

જો તમે સરકારી નોકરી 2022 (Government Job)ની તલાશમાં છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. હાલમાં જ ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ (GPSSB)એ આંકડાકીય મદદનીશ (Statistical Assistant), સમાજ કલ્યાણ નિરીક્ષક (Social Welfare Inspector), વિસ્તરણ અધિકારી (Extension Officer (Co-operation) અને લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટરની જગ્યાઓ માટે 344 ખાલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. રસ ધરાવતા … Read more