વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ

જુલાઇ ૧૭, (17th July) આંતરરાષ્ટ્રીય ન્યાય દિન, આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. જુલાઇ ૧૭ એ “આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય” (International Criminal Court)ને માન્યતા આપતી “રોમ સંધી”ની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી આ દિવસની ઉજવણી માટે તે તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે, ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે, વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ ઘટનાઓ દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ, જેવીકે ‘જાતિસંહાર (genocide), નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ વગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને જુથોનું ધ્યાન આકર્ષે છે.

આંતરરાષ્ટ્રીય ન્યાય દિન

  • સમગ્ર વિશ્વમાં 17 જુલાઈને ‘વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
  • આ દિવસનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ન્યાયની આપવા અને પીડિતોને અધિકારોને આપવા માટે ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે 17 જુલાઈ, આ બૂત પ્રણાલીને માન્યતા
  • ગુનાહિત અદાલત (ICC)ની સ્થાપના સંધિ અને રોમ કાયદો સ્વીકારવાની વર્ષગાંઠનું પ્રતિક છે. ૨૦ ૧
  • જે નરસંહાર, માનવતા સામેના ગુનાઓ અને આક્રમકતાના ગુનાથી લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે.
  • આંતરરાષ્ટ્રીય કોર્ટની સ્થાપના સંધિ થયા બાદ 1 જુલાઈ, 2002થી તેમના કાર્યની શરૂઆત થઈ હતી.
  • તેમનું મુખ્યાલય નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે.
જુલાઇ ૧૭, (17th July) આંતરરાષ્ટ્રીય ન્યાય દિન, આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો