કુંવરબાઈનું મામેરું યોજના : કન્યાને મળશે 10000/- [નવા ફોર્મ ભરવાના ચાલુ]

ગુજરાત સરકાર ગુજરાત ની દીકરીઓ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે અને અવારનવાર ગુજરાત ની દીકરીઓ અને મહિલાઓ માટે સામાજિક અને આર્થિક વિકાસ થાય તે હેતુથી દીકરીઓ માટે ઘણી યોજનાઓ બહાર પાડે છે. જે યોજનાઓથી દીકરીઓનો સર્વાંગી વિકાસ થઇ શકે છે. કન્યાઓ પ્રગતિ કરી શકે છે આગળ આવી શકે છે જેવો વિકાસ થઈ શકે છે.

આ બધી યોજનાઓ પૈકી ની એક યોજના કુંવરબાઈનું મામેરું યોજના સરકાર શ્રી તરફ થી અમલમાં આવેલ છે. આ યોજનામાં ગુજરાત ની દીકરીઓ ને તેમના લગ્ન પછી સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમુક રકમની સહાય કુંવરબાઇ ના મામેરા સ્વરૂપે આપવામાં આવે છે.

કુંવરબાઈનું મામેરું સહાય યોજના


ઇ સમાજ કલ્યાણ પોર્ટલ ગુજરાતમાં કુવરબાઈનું મામેરુ યોજના પ્રદાન કરે છે કુવરબાઈનું મામેરું યોજના 2022 સામાજિક અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્નનો લાભ આપે છે. કુવારબાઈનું મામેરુ યોજનાનો લાભ લેવા માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. દુલ્હનને રૂ. ડીબીટી દ્વારા સીધા બેંક ખાતામાં 10000.

કુંવરબાઈનું મામેરું યોજના : કન્યાને મળશે 10000/- [નવા ફોર્મ ભરવાના ચાલુ]

કુંવરબાઈનું મામેરું સહાય યોજના- હાઇલાઇટ્સ

યોજનાનું નામકુંવરબાઈનું મામેરું સહાય યોજના
રાજ્યગુજરાત
લાભાર્થીઓતમામ અપરિણીત છોકરીઓ જે ST/SC ની છે
નાણાકીય સહાયRs. 10,000 Only
એપ્લિકેશન મોડઓનલાઈન
સંબંધિત વિભાગમહિલા અને બાળ વિકાસ મંત્રાલય
સત્તાવાર પોર્ટલesamajkalyan.gujarat.gov.in

કુંવરબાઈનું મામેરું યોજનાના લાભો

  • આ યોજના ઘણા સમય થી અમલ છે જ અને ઘણી દીકરીઓ એ લગ્ન પછી આ યોજના નો લાભ મેળવેલ છે. જેમાં ગુજરાત ના આર્થિક રીતે પછાત વર્ગ નાં પરિવારો ની દીકરીઓ લગ્ન કરે તો તે દીકરીઓ ને લગ્ન પછી આ યોજના નું લાભ મેળવી ને તેઓ ને 12,000 રૂપિયા ની સહાય મળે છે.
  • આ યોજના માં તારીખ:-01/04/2021 પહેલા લગ્ન કરેલ દીકરીઓ ને 10,000 રૂપિયા ની સહાય ચુકવવામાં આવતી હતી .
  • પરંતુ સરકાર ના તારીખ:-01/04/2021 પછી નવા ઠરાવ પ્રમાણે જો દીકરીઓ ને 12,000 રૂપિયા નું સહાય તેમના બેંક ના ખાતા મા DBT દ્વારા આપવામા આવે છે.

કુવરબાઈનુ મામેરુ યોજના માટેની પાત્રતા

  • આ યોજના માટે ગુજરાત સરકાર તરફથી અમુક પાત્રતા નકકી કરવામાં આવેલ છે તે બધી પાત્રતા પરિપૂર્ણ કરતી હોય તેવી બધી કન્યાઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનાની પાત્રતા નીચે મુજબની છે
  • ગુજરાત રાજ્યના આર્થિક રીતે નબળા પરિવારો ની કન્યાઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
  • આ યોજના માટે કન્યા ની ઉંમર 18 વર્ષની ઉમર ફરજિયાત છે અને તેની સાથે લગ્ન કરનાર યુવકની ઉંમર 21 વર્ષની ઉંમર ફરજિયાત છે
  • આખા પરિવાર માં પુખ્ત વયની બે કન્યાઓને Kuvarbai Nu Mameru યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.એટલે કે જો પરિવારમાં ચાર દિકરીઓ હોય તો તેમાંથી બે દીકરીઓના લગ્ન થાય તો તે 2 દીકરીઓ ને જ આ યોજના નો લાભ મળી શકશે.
  • કન્યાના લગ્ન થઈ ગયા પછી બે વર્ષના સમયગાળા ની અંદર Kuvarbai Nu Mameru Yojana Online Apply કરી શકાશે.
  • પુનઃલગ્ન થાય તેવા કિસ્સામાં આ યોજનાનો લાભ મળતો નથી.
  • જો કન્યા ના લગ્ન સમૂહ લગ્નમાં થયેલ છે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

કુંવરબાઈનું મામેરું યોજના માટેના જરૂરી દસ્તાવેજો

  • લાભાર્થી કન્યા નું આધાર કાર્ડ
  • લાભાર્થી કન્યા નું પાન કાર્ડ
  • લાભાર્થી કન્યા ના માતા-પિતા નું આધાર કાર્ડ
  • કન્યા નું જાતિ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી કન્યા ના પતિ નું જાતિ નું પ્રમાણપત્ર
  • લાભાર્થી કન્યા ના પિતા નો આવક નો દાખલો (પિતા હયાત ન હોઈ તો માતા નો આવક નો દાખલો)
  • રહેઠાણ અંગે નો પુરાવો ( રેશનિંગ કાર્ડ/ડ્રાઈવિંગ લાઈસન્સ/લાઇટ બીલ/ચૂંટણી કાર્ડ)
  • લગ્ન નોંધણી નું પ્રમાણપત્ર- મેરેજ સર્ટિફિકેટ
  • કન્યા નો જન્મ તારીખ નું પ્રમાણપત્ર/ લિવિંગ સર્ટિફિકેટ
  • લાભાર્થી કન્યા ના બેંક ખાતાં ની પાસબુક ની પહેલાં પાનાં ની નકલ અથવા કેન્સલ ચેક
  • લાભાર્થી કન્યા ના પિતા નું એકરારનામુ
  • લાભાર્થી કન્યા ના પિતા નું બાહેંધરી પત્રક ( જો પિતા હયાત ન હોઇ તો મરણ નો દાખલો )

કુંવરબાઈનું મામેરું યોજના ઓનલાઈન અરજી


આ યોજના ની અરજી કરવા માટે લાભાર્થી ને રૂબરૂ સરકારી કચેરી મા જવુ પડતું હતું પણ હવે આ યોજનાનો લાભ અતિ પછાત વર્ગ અને છેવાડા વિસ્તાર ના લોકો ને સરકારી કચેરી મા જવુ ન પડે માટે સરકારે આ કુંવરબાઇ નું મામેરું યોજના નો લાભ લેવા માટે E-Samaj Kalyan Portal બનાવેલ છે જયાં લાભાર્થી પોતે Online અરજી કરી શકે છે. આ Online અરજી કરવા માટે ની પ્રક્રિયા આપડે નીચે મુજબ જોઈ અને સમજી ને જાણીશું જેથી આપને Online અરજી કરવામાં સરળતા પડે.

  • સૌ પ્રથમ આપના મોબાઇલ માં ગૂગલ સર્ચ બાર માં E-Samaj Kalyan ટાઇપ કરવાનું રહેશે
  • ઉપરના ફોટો માં બતાવ્યાં પ્રમાણે આપ E-Samaj Kalyan ની વેબસાઇટ પર આવી જશો ત્યાર બાદ જો આપની પાસે પહેલાં થી જ Loging ID અને Password હસે તો આપ સીધા જ Login થઈ શકશો. અને જો પહેલી વખત જ Form ભરો છો તો આપને New User માં જઈ ને નવું Password અને ID માટે Regisatration કરાવવું પડશે.
  • સફળતા પૂર્વક Login થઇ ગયા બાદ નિચે નાં ફોટો માં બતાવ્યાં પ્રમાણે Kuvarbai Nu Mameru Yojana Select કરી ને એ પોતે Online અરજી નું આખું પેજ બતાવશે જેમા જેટલી માહિતી આપેલ હોઈ તે તમામ માહિતી યોગ્ય રીતે સમજી વિચારી ને ભરવાની રહેશે. જેમ કે લાભાર્થી ની જ્ઞાતિ- ઉંમર- આધાર કાર્ડ- વગેરે માહિતી ભરવાની રહેશે.
  • પછી આખી Online અરજી Type થઇ ગયા બાદ બધા ડોક્યુમેન્ટ Online અપલોડ કરવાના રહેશે અને પછી જ તમારી Online અરજી સફળતા પૂર્વક Sabmit krvani રહેશે.
કુંવરબાઈનું મામેરું યોજનાફોર્મ ભરવા ક્લિક કરો
SocioEducation HomepageClick Here

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો