મહાશિવરાત્રી 2022: Quotes, Wishes, Shayari, SMS, Status and Images in Gujarati

મહાશિવરાત્રી એ એક હિંદુઓનો તહેવાર છે જે ભગવાન શિવના માનમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રી નો તહેવાર 1 માર્ચ 2022 ના રોજ ઉજવવામાં આવશે. મહાશિવરાત્રી નિમિત્તે, લોકો એક-બીજાને શુભેચ્છઓ પાઠવતા હોય છે. અમે તમારા માટે આ પોસ્ટ માં Mahashivratri wishes in Gujarati અને Mahashivratri Quotes in Gujarati નો સંગ્રહ લાવ્યા છીએ જે તમે તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલી શકો છો.

મહાશિવરાત્રી


મહાશિવરાત્રીના પવિત્ર દિવસ માટે અહીં નીચે, મહાશિવરાત્રી ની શુભેચ્છા, Mahashivratri Wishes in Gujarati, Mahashivratri Quotes in Gujarati, અને Happy Mahashivratri Shayari, SMS, Status and Images in Gujarati આપેલ છે. જે તમને તમારા પ્રિયજનોની સાથે મહા શિવરાત્રી ની શુભકામનાઓ પાઠવવામાં મદદરૂપ થશે.

Mahashivratri Wishes in Gujarati

ભગવાન શિવના સર્વોચ્ચ આશીર્વાદ તમારા જીવનમાં સુખ, શાંતિ, સારા સ્વાસ્થ્ય, સંપત્તિ, અને સમૃદ્ધિ લાવે તેવી શુભેચ્છા.

💐 Happy Mahashivratri 💐

મહા શિવરાત્રીના આ શુભ પ્રસંગે ભગવાન શિવના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર સાથે રહે તેવી શુભકામના.

🌷 હેપી મહાશિવરાત્રી 2022 🌷

ભગવાન શિવ તમારા જીવનને સુખના અસંખ્ય આશીર્વાદથી પ્રકાશિત કરે.

🔱 Har Har Mahadev 🔱
💐 મહાશિવરાત્રી ની શુભકામનાઓ 💐

Mahashivratri Wishes in Gujarati
Mahashivratri Wishes in Gujarati

આ પણ જુઓ:

મહાશિવરાત્રીના શુભ દિવસે ભગવાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે અને તમને સુખી જીવન આપે.

📿 ૐ નમ: શિવાય 📿
🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷

Happy Mahashivratri SMS Quotes Wishes Messages in Gujarati

મહાશિવરાત્રીના આ શુભ પ્રસંગે, તમને અને તમારા પરિવારને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!

💐 Happy Mahashivratri 2022 💐

ભગવાન શિવ ના આશીર્વાદ હંમેશા તમારા અને તમારા પરિવાર સાથે રહે તેવી હું ઈચ્છા કરું છું. મારા તરફથી તમને અને તમારા પરિવારને મહાશિવરાત્રી ની શુભકામનાઓ.

🙏 હર હર મહાદેવ 🙏

 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ
મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ

અકાળ મૃત્યુ તે મરે, જે કામ કરે ચાંડાલ નું,
કાળ પણ એનું શું બગાડે, જે ભક્ત હોય મહાકાલ નો.

🌷 હેપી મહાશિવરાત્રી 🌷

દેવોના દેવ મહાદેવ તમને જીવનભર માર્ગદર્શન આપે. તમને આ મહા શિવરાત્રીની શુભકામનાઓ.

🙏 જય ભોળાનાથ 🙏

આ પણ જુઓ:

શિવ કી મહિમા અપરંપાર, શિવ કરતે સબકા ઉદ્ધાર.
ઉનકી કૃપા આપ પર સદા બની રહે, ઓર આપકે જીવન મેં આયેં ખુશિયાં હજાર.

🔱 શિવ શિવ 🔱
💐 Happy Mahashivratri 💐

Mahashivratri SMS In Gujarati
Mahashivratri SMS In Gujarati

હીરા-મોતી તો શેઠ લોકો પહેરે,
અમે તો મહાદેવ ના ભક્ત એટલે રુદ્રાક્ષ પહેરીએ.

📿 ૐ નમ: શિવાય 📿
🌷 હેપી મહાશિવરાત્રી 🌷

Mahashivratri Quotes in Gujarati, મહાશિવરાત્રી 2022

મારા મહાકાલ તમારા વગર હું શૂન્ય છું, પણ તમે સાથે હોવ ત્યારે હું અનંત છું.

💐 મહાશિવરાત્રી ની શુભકામનાઓ 💐

આપ સૌને ખૂબ જ ખુશ મહાશિવરાત્રીની શુભેચ્છાઓ!
ભગવાન શિવ આપ સૌને ખુબ ખુશી અને સમૃદ્ધિ આપે!

🔱 Har Har Mahadev 🔱

એક પણ ગુનાને જતો ના કરે એને ન્યાયાધીશ કહેવાય અને એક વાર જેના શરણે જતા રહો ને હજારો ગુના માફ કરે એને મારો ભોળાનાથ કહેવાય.

🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷

Mahashivratri Quotes in Gujarati
Mahashivratri Quotes in Gujarati

Happy Maha Shivaratri 2022- મહાશિવરાત્રી 2022

ભગવાન શિવ તમારા અને તમારા પરિવાર પર તેમના આશીર્વાદ વરસાવે. તમે તેમના શાશ્વત પ્રેમ અને તાકાતથી ઘેરાયેલા રહો તેવી હું કામના કરું છું.

📿 ૐ નમ: શિવાય 📿
💐 Happy Mahashivratri 💐

હસીને પીધો છે જેણે વિષ ભરેલો પ્યાલો,
શું ડર જ્યાં સાથે આપડે હોય ત્રિશુલ વાળો.

🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷

સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે,
અનાદિ પણ શિવ છે અને ઓમકાર પણ શિવ છે,
શિવ જ બ્રહ્મ અને શિવ જ શક્તિ.

📿 ૐ નમ: શિવાય 📿
💐 Happy Mahashivratri 💐

Happy Mahashivratri Shayari In Gujarati
Happy Mahashivratri Shayari In Gujarati

ભગવાન શિવ દ્વારા મહા શિવરાત્રી નિમિત્તે તમારા જીવનની બધી મુશ્કેલીઓનો નાશ કરવામાં આવે.

💐 મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 💐

તમારી બધી ઇચ્છાઓ ભગવાન શિવ દ્વારા પૂર્ણ કરવામાં આવે! તમને અને તમારા પરિવારને ખૂબ જ ખુશ મહા શિવરાત્રીની શુભેચ્છા.

🙏 હર હર મહાદેવ 🙏

મહાશિવરાત્રીનો શુભ દિવસ હૃદયની ખુશીથી ઉજવો અને લોકોને ભગવાન શિવના મૂલ્યો સમજવામાં સહાય કરો.

🌹 Jay Mahakal 🌹
🌷 મહાશિવરાત્રી ની શુભેચ્છાઓ 🌷

મહાશિવરાત્રી ની શુભેચ્છા
મહાશિવરાત્રી ની શુભેચ્છા

ભગવાન શિવ તમારી બધી મનોકામનાઓ પુરી કરે. તમને મહાશિવરાત્રી 2022 ની શુભકામનાઓ!

🔱 Har Har Mahadev 🔱

Gujarati Mahashivratri Quotes

जिंदगीमां
सदाय
आनंदमय
रहेवुं ए ज
शिव स्वरूप छे.

May Lord Shiva bless you with
all the good things in life and
grant you peace and good health!
Happy Maha Shivaratri.

Mahashivratri Shayari in Gujarati

તમારી બધી ઇચ્છાઓ પૂર્ણ થાય અને મહાદેવના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે.

💐 મહાશિવરાત્રી ની હાર્દિક શુભકામનાઓ 💐

શિવ કી બની રહે આપ પર છાયા,
પલટ દે જો આપકી કિસ્મત કી કાયા.
મિલે આપકો વો સબ અપની જીન્દગી મેં,
જો કભી કિસી નેભી ન પાયા.

🌷 હેપી મહાશિવરાત્રી 2022 🌷

હું ઈચ્છું છું કે, શિવ-શંકરનો મહિમા તમારા આત્માને ઉત્થાન આપે અને તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે.

🙏 મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છાઓ 🙏

હેપી મહાશિવરાત્રી
હેપી મહાશિવરાત્રી

હજારો મહફિલે ઓર લાખો મેલે હૈં,
જહાં આપ નહિ મહાદેવ વહાં હમ અકેલે હૈં.

🙏 હર હર મહાદેવ 🙏
💐 મહાશિવરાત્રી ની શુભકામનાઓ 💐

દર્દ આખી દુનિયા પણ સુકુન એટલે મારા મહાદેવ

🙏 જય ભોળાનાથ 🙏
💐 Happy Mahashivratri 2022 💐

Maha Shivaratri Gujarati Quote For Whatsapp

અદભુત છે તારી માયા,
અમરનાથ માં કર્યો છે વાસ,
નીલા રંગની તેમની છે છાયા,
તમે છો મારાં મનમાં વસ્યા.
હર હર મહાદેવ.
મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા!

Mahashivratri Status in Gujarati


સોશિયલ મીડિયામાં મહાદેવ નું વિડિઓ સ્ટેટ્સ મુકવા માટે અહીંનીચે એક ખુબજ સુંદર ફૂલ સ્ક્રીનમાં Happy Mahashivratri Quotes in Gujarati નું Mahadev Status in Gujarati આપેલ છે.

Mahashivratri 2022 FAQ

મહાશીવ રાત્રી ક્યારે છે?

મંગળવાર, 1 માર્ચ

મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે?

જણાવી દઈએ કે અમુક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે શંકર ભગવાન પાતાળ માંથી પ્રગટ થાય છે, એટલા માટે પણ મહાશિવરાત્રી ને મનાવવામાં આવે છે.

મહાશિવરાત્રી: શા માટે રાત્રે જ કરવામાં આવે છે ભોળાનાથની પૂજા.!

શિવરાત્રી અને નવરાત્રી આ બે પર્વ રાત્રીમાં ઉજવવામાં આવતા હોય છે. શિવરાત્રીના પાછળ તાત્ત્વિક કારણ એ છે કે ભગવાન શંકર એ નવસર્જન હેતુ સંહારના દેવતા છે, તમોગુણના અધિષ્ઠાતા છે. તેથી સ્વાભાવિક છે કે તેમના કાર્ય માટે રાત્રિનો સમય વધુ અનુકૂળ છે.

Leave a Comment

ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો