જુલાઇ ૧૭, (17th July) આંતરરાષ્ટ્રીય ન્યાય દિન, આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાય પ્રણાલીની અમલમાં આવતી પ્રક્રિયાની લોકોમાં ઓળખ કરાવવાનાં પ્રયાસરૂપે, સંપૂર્ણ વિશ્વમાં ઉજવવામાં આવે છે. જુલાઇ ૧૭ એ “આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલય” (International Criminal Court)ને માન્યતા આપતી “રોમ સંધી”ની (Rome Statute) વર્ષગાંઠ છે. આથી આ દિવસની ઉજવણી માટે તે તારીખ પસંદ કરાયેલી છે. દર વર્ષે, ખાસ તો આંતરરાષ્ટ્રીય અપરાધીક ન્યાયાલયને પ્રોત્સાહન આપવા માટે, વિશ્વભરનાં લોકો આ દિવસની વિવિધ ઘટનાઓ દ્વારા ઉજવણી કરે છે. આ દિવસ વિશ્વમાં બનતી ખાસ અપરાધીક ઘટનાઓ, જેવીકે ‘જાતિસંહાર (genocide), નરસંહાર, મહિલા અત્યાચારનાં ગંભીર ગુનાઓ વગેરે તરફ સફળતાપૂર્વક આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમો અને જુથોનું ધ્યાન આકર્ષે છે.
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
- સમગ્ર વિશ્વમાં 17 જુલાઈને ‘વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
- આ દિવસનો મુખ્ય ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય ન્યાયની આપવા અને પીડિતોને અધિકારોને આપવા માટે ઉજવવામાં આવે છે. નોંધનીય છે કે 17 જુલાઈ, આ બૂત પ્રણાલીને માન્યતા
- ગુનાહિત અદાલત (ICC)ની સ્થાપના સંધિ અને રોમ કાયદો સ્વીકારવાની વર્ષગાંઠનું પ્રતિક છે. ૨૦ ૧
- જે નરસંહાર, માનવતા સામેના ગુનાઓ અને આક્રમકતાના ગુનાથી લોકોને બચાવવાનો પ્રયાસ કરે છે.
- આંતરરાષ્ટ્રીય કોર્ટની સ્થાપના સંધિ થયા બાદ 1 જુલાઈ, 2002થી તેમના કાર્યની શરૂઆત થઈ હતી.
- તેમનું મુખ્યાલય નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે.