24 કલાકમાં ગુજરાતના 26 તાલુકામાં વરસાદ, ભારે પવન સાથે વરસાદની આગાહી
રાજ્ય (Gujarat Rain) માં ધીમે-ધીમે ચોમાસાનો માહોલ જામી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 26 તાલુકામાં વરસાદે ધડબડાટી બોલાવી હતી. 24 કલાકમાં ગુજરાતના 26 તાલુકામાં વરસાદ ગુજરાતમાં સૌથી વધુ જૂનાગઢના માણાવદરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે તો વિસાવદરમાં 2 ઈંચ, ઉપલેટામાં 1.8 ઈંચ, વેરાવળમાં 1.3 ઈંચ, લાઠીમાં 1.3 ઈંચ, ગોંડલમાં 1 ઈંચ વરસાદ નોંધાયો … Read more